પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
દલપતરામ.

દલપતરામ. પકડી પ્રીતિની પેર, નથી મેં વસાવ્યું વેર; માટે સર્વે રાખા મહેર રે, હું મી માગુ. ૧૦ ૧૨૩ જને! મને વૃદ્ધ જાણી, દીલડામાં દયા આણી; સુણે। આ વિનય વાણી રે, હું માી માગું. ૧૧ અતિ નમ્રતાથી આમ, પ્રેરથી કરી પ્રણામ; દાખે દલપતરામ રે, હું માી માગુ. ૧૨ આ માકીનું પદ વાંચીને, પ્રિય વાચક, કવીશ્વર દલપતરામના નિર્મળ હૃદયની ઝાંખી જે તને થશે તેા હૃદયવાળા ( સહૃદય ) જતેામાં તારી ગણના કરી લેજે. સહેલા શબ્દોમાં અને મીડી વાણીમાં પેાતાની માગણી કેવા વિનયથી તેએા કરે છે ! એમના મનના સ્વરૂપની રૂપરેખા વિષે પાછળ જે કહ્યું છે તે જો આ પદ વાંચતી વખતે સ્મરણમાં આવશે તે તે ઉપકારક થશે. શ્રી કૃષ્ણના અવતારની સમાપ્તિ વેળાએ અનેક ઉત્પાત થવા માંડયા હતા અને તેથી ચારે બાજુએ ભય ઉત્પન્ન ા હતેા. તે જ પ્રમાણે કવીશ્વર દલપતરામ જેવા સાંકેતિક અવતારવાળા પુરૂષને અવસાનસમય નજીક આવતે ગયા તેમ તેમ ગુજરાતના આ ભાગમાં અનેક ઉપદ્રા અને ઉત્પાતા શરૂ થયા. પ્રશિક સનિપાતને નવા રાગ ઉત્પન્ન થયેા, અને લાકા ધરબાર તજી વનમાં રહેવા લાગ્યા. લોકા મુસાફરી પણ સુખથી કરી શકે નહિ. આણંદમાં આગગાડીના મથક ઉપર આડ દહાડાનુ રાકાણુ થતુ . આવા ઉત્પાતોથી ગૂજરાત ગુંચવાઇ ગયું હતું, અને વસંત ઋતુમાં તે આખો ઉમ્મરમાં દીઠેા ન હતા એવા અનિષ્ટ ફેરફાર દેશમાં રશરૂ થયું. ત્યારે વૃદ્ધાવસ્થાએ જીણું થયેલા શરીરને તારીખ ૨૫ મા C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ