પૃષ્ઠ:Dalpatram.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દલપતરામ.

દલપતરામ. પાસે હેવડાવેલું અને તે કવિતાબ૬ અમરાષની ધાટી ઉપર જ હતુ. દૃષ્ણર્પે તેમાંથી એક એ નામાવલ નીચે તાવું છું. એમાં રચના એવી છે કે, એક અને દર્શાવનારા અનેક શબ્દ એક સાથે તાવવામાં આવે અને પછી તે શબ્દસમુદાયને જે એક અય હાય તે રાધા અને કૃષ્ણના સંબંધમાં લાગુ કરે એટલે શબ્દકાષના જ્ઞાન સાથે કવિતાનું સ્વરૂપ એકત્ર પદ્યબદ્ધ થવાથી. શાખનારતે યાદ રાખવાનું સહેલું પડે. એ પુસ્તકના અભ્યાસથી શ્રાવણ માસની વડાદરામાં લેવાતી પરીક્ષામાં મને મદદ થઇ હતી. એ પરીક્ષા માટે અમરાખ વાંચવાની જરૂર હતી, પશુ તે વાંચવાનું બન્યું ન હતું; અને અમરકોષમાંથી પ્રશ્ન તે આવેલા. આ પ્રશ્નના જવાબ મારાથી, ઉપરાક્ત પુસ્તક પહેલાં વાંચેલુ તેને લીધે જ, આપી શકાયા હતા. એ કોષનો ધાટી ઉપરના એક ગૂજરાતી પ્રાપ્ત થાય અને તે વિદ્યા- ર્થીએ ઉપર ભારણ ન થાય એવી રીતે, ને પાંચમા ધારણુમાં દાખલ કરવામાં આવે, તે તેમને તે ઉપકારક થાય એમ લાગે છે. અષ્ટ સિદ્ધિઓનાં નામ. ગળમા મહિમા ગરિમતા વિમા પ્રાપ્તિ પ્રા મોદર અશાંચતા અષ્ટસિદ્ધિ નામ. સિદ્ધપ પ્રા લિતિ સંસાર, તે જમાન મારિà દ્વાર વુહારનદાર આમાં આ સિદ્ધિઓનાં નામ આવ્યાં છે અને તે આડે સિદ્ધિ તૃષભાનુમારિકા રાધિકાજીને ત્યાં વાળઝાડનું કામ કરી રહી છે એમ Gandhi Heritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ