પૃષ્ઠ:Dalpatram.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દલપતરામ.

દલપતરામ.. એમ તેમની પાસે કુવલયાનંદ નામનું અલંકારનું પુસ્તક શીખતાં મને સમજાયું હતું. તેમણે સંસ્કૃત ભાષામાં જૂજ કવિતા કરેલી મારા જેવામાં આવી હતી. જો એમણે ચારેક વર્ષ જેટલી વધારે મુદત ખાસ સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે રેકી હાત, તે તે પોતે સંસ્કૃત ભાષામાં જોઇએ તેવી શુદ્ધ અને સારી કવિતા લખી શકત. પણ પ્રભુતા સંકેત એમને ગુરાતી ભાષાના કવિ બનાવવાના હશે, તેથી તદનુકૂળ સોગા જ એમને પ્રાપ્ત થયા. શિ કવિ શંકરલાલ માહેશ્વર મેઘરબીવાળા હમણાં જ એ વર્ષ ઉપર કૈલાસવાસી થયા છે. તેમની સ'સ્કૃત કવિતા અને તેમના લેખ ઘણાં સારાં છે. પણ કવીશ્વર દલપતરામ જેટલી તેમની ખૂજ થઇ નહિ 2 કેમકે સંસ્કૃતમાં નવી કવિતાને હાલ લોકેાને કાંઇ વિશેત્ર ખપ ની સતાયની વાત એટલી જ છે કે, દીશ્વર દલપતરામના સમકાલીન મે.રીનિવાસી આ કવિને છેલ્લી અવસ્થામાં સુરતમાં સાહિત્ય પરિષના ઉપપ્રમુખતી ખુરસી, સરકાર તરફથી મહામહાપાધ્યાયના લ્કાબ અને કાશીથી કિવિશરામિણુની પદવી મળ્યાં હતાં. દલપતરામના વિદ્યાભ્યાસ એક જ ઠેકાણે થયા નથી, પણુ તેમને જ્યાંથી જે મળ્યુ ત્યાંથી તે તેમણે લીધેલુ હેાય એમ જણાય છે. ગુજ- રાત કાઠીઆવાડમાં ભાટચારણે: રજવાડાના દરબારામાં જઇ રાજાએ અને રાજવંશીઓને પ્રસન્ન કરી, બક્ષિસે મેળવી, પેાતાની આદિ ચલાવે છે; એવું આજ સુધી બન્યુ છે. કાઠીઆવાડમાં નાનાં માટાં અનેક શયેા આવેલાં હાવાથી, તે તરફ એવા લેકનું વધારે જવુ આવવું અને રહેવુ થાય, એટલે તેમની પાસેથી પણ દલપતરામે ઘણી સામગ્રી મેળવી હતી. વ્રજભાષામાં રચાયેલા અમર- કાની ધાટીના શબ્દકાષ એમણે જોયેલા અને પેાતાના શિષ્યાને પણ તે ભગાવેલા. માનમંજરી નામનું એક પુસ્તક તેમણે મારી C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ