પૃષ્ઠ:Dalpatram.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દલપતરામ.

દલપતરામ. E કવિએ અવલેાકન કરવાને લાભ મળતા. કુદરતી દેખાવેશમાં આકારાની સામ્યતા, અવાજોતું મળતાપણું અને પશુપક્ષી તથા વનસ્પતિના ગુણ અને સ્વભાવ, સૂક્ષ્મબુદ્ધિવાળાને પ્રથમ ઉપયેાગી થઈ પડે છે, અને પછી તે જ વિષયે! સૂક્ષ્મતા પામતા જ પ્રતિભા સાથે એકાકાર થવાથી, નવી નવી કલ્પનાને જન્મ આપવાનું માનસિક ખળ વધે છે, અને એમાં વિદ્યાના સારા અધ્યયનને વેગ થાય, તેા જન્મેલા કવિની કવિત્વશકિત ઉત્તેજિત થાય છે. વિદ્યા ભણવાના લાભ ન મળ્યાથી, ઘણા કુદરતી જન્મેલા પણ સારા કવિ થવા પામે નહિ; તેથી વિદ્યાની પ્રથમ જરૂર છે. વિદ્યાવાળા જેમ કા પણ ધધામાં ફાવવાને પાત્ર થાય છે, તેમ વિદ્વાન જ સારા કવિ થઇ શકે છે. દિલગીરી માત્ર એટલી જ છે કે, હાલનું વિદ્યાનું ધારણુજાણે આવિકાને અર્થે જ હાય એવી લાકના મેટા ભાગતી સમજ થઇ છે અને તે ધારણુ પણ હાલના અસ્વસ્થ જીવનને જ બહુધા અનુકૂળ હોવાથી, જ્ઞાનશકિત નિર્ભય રીતે સારૂં જ પરિણામ ઉપજાવતી હોય એમ કહી શકાતું નથી. જો કાઇ ની દૃષ્ટિને હિંદુ પ્રજા આજે ખામીવાળી જણાતી હાય તેા તે હાલની વિદ્યાને લીધે જ છે, અને જો તે તે સુધરતી જણાતી હાય ! તે પણ તેને લીધે જ છે, સારૂ શું છે તેને સુખ દુઃખ રૂપે હિંદુ પ્રજાએ આજ સુધી અનુભવ કરેલા છે, અને આગળ અનુભવ કરશે, ત્યારે જ ભવિષ્યકાળના સૂક્ષ્મ બુદ્ધિ- વાળા તિહાસનાને આપણી ભૂલ અથવા કાબેલિયત સમજાશે. કવિ દલપતરામને વિદ્યાભ્યાસ પેાતાને ઘેર અને ગામડીશાળામાં જ થયા હતા. તે પછી વ્રજભાષાને અભ્યાસ એમણે પરિશ્રમથી કર્યા હતા. સંસ્કૃત ભાષામાં એમણે મેટા પંડિત જેવી પ્રવીણતા મેળવી ન હતી, પણ તેમને સંસ્કૃત ભાષાના અભ્યાસ પણ સારા હતા C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ