પૃષ્ઠ:Dalpatram.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દલપતરામ.

દલપતરામ. આ પ્રમાણે સ્કેટલૅન્ડે જેમ ‘સ્કાચ’ કવિએને પેાષણ આપ્યું છે, તેમ કવિ દલપતરામને પણ સૌરાષ્ટ્રની રમણીયતાએ સારી હૃદ કરી હોય તે। તે કુદરતી છે, એમણે વઢવાણુનું અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગનું વર્ણન પ્રસંગેાપાત કરેલું છે. પેાતાની જન્મભૂમિ વઢવાણુ હેાડવાને વારંવાર પ્રસંગ આવ્યાને લીધે તે પેાતે જન્મભૂમિને યાદ કરે છે, અને આશિષ આપતાં કહે છે કેઃ— ઉપજાતિ. વધી વિશેષે પસરાય વેલે, આધાર રાખે, સ્થળ જ્યાં ઉગેલેા; ભૂલું નહીં તેમજ જન્મભૂમિ, ઘણે સ્થળે ઉદ્યમ કૉજ ઘૂમી. મનહેર. અરે આમલી હું તારી છાયા તળે અવતર્યા, તારી છાયા તળે એજ છાપરીમાં ઉછર્યા; દેવળમાં દેવ તારી પાસે છે પારશનાથ, શ્યામ રંગ શરીરે વિશેષ વેશ છે ધર્યા; લાખુ વાવ લાખેણીનુ પ્રતિદિન પાણી પીધુ, વિસર્યું નથી. મને હું જો વિદેશ વિચર્ચા; કહે દલપતરામ ગામ વઢવાણ ઇશ્વર આમાદ રાખે આશીષ સદા, ઊચર્ચા. ખાળપણમાં પિતાની સાથે તેમને બહારગામ જવા આવવાનુ ચતું, અને તે પણ ધણુંખરૂં ક!ઠીઆવાડનાં જ ગામેામાં થતુ હાવાથી, તેમને ત્યાંના જુદા જુદા ભાગેાની કુદરતી રચનાનુ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ