પૃષ્ઠ:Dalpatram.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દલપતરામ.

દલપતરામ. પ Ek પ્રતિભાવાળા કડક દેખાવ અને વિકરાળ સ્વરૂપવાળા, એ, કૅલિડેનિયા ! કાવાળકી પેક અનુકૂળ ધાત્રીરૂપ ભૂમિ ! અનેક વનસ્પતિએથી છવાયેલા ૪જંગલવાળા અને કૃદરતી પુષ્પ- વેલીએથી કાયાને લીધે નીલ રગની જણાતી ટેકરીઓવાળી ભૂમિ ! પર્વ અને જળથી છત્રકાતાં જળાશયાની ભૂમિ ! મારા પિતૃઓની ભૂમિ ! ” ', આપણે ત્યાં પશુ કાશ્મીરમાં લખાયેલા કવિ કડાભરણુ નામના એક મંચમાં લખ્યું છે કે, શિશ્મિનાં વ્હોરાત્રેક્ષા વીર યુદ્ધાવઝાનમ્ । ક્ષેત્રજાપ શ્રવળ રમશાનારન્થોનમ્ ॥ ક્ષા માળિસ્વમાવાનાં સમુદ્રાદ્રિસ્થિતીક્ષામ્ | રવીન્દુતારાનું સર્વનું પરિમાવનમ્ । એાનાર રિજ્ઞાન વિવિજ્ઞાખ્યાયિારસઃ । તિદ્દાસાનુસરળ વાર ચિત્ર નિરીક્ષળમ્ ||

  • શિલ્પઓની કારીગીરીનું પ્રેક્ષ, વીર પુરૂષાનાં યુઠ્ઠું અવ-

લોકન, સાકપ્રલાપનું શ્રવણ, મશાન અને અરણ્યનું દર્શન, જુદાં જુદાં પ્રાણીઓના સ્વભાવનું અવલેાકન, સમુદ્ર અને પર્વતાની સ્થિતિનું ઇક્ષણુ, સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહે અને તારાએ વિષે જ્ઞાન, સવ ઋતુએના સ્વભાવના અનુભવની પ્રાપ્તિ, લાકાચારનું પરિજ્ઞાન, ભિન્ન ભિન્ન આખ્યાયિકાનારસાનુભવની પ્ર:પ્તિ, ઋતિહાસનું અનુસરણ તે દર્યચિત્રનું નિરીક્ષગુ ' ઇત્યાદિ કવિતાનાં Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ