પૃષ્ઠ:Dalpatram.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દલપતરામ.

દલપતરામ. બારે માસ પૂરતું પ્રવેશ કરતાં રહેતું નથી. ગુજરાતમાંથી કાઢીખવાડમાં આ ભેગાવા નદી એ જ જાણે વચલી સરહદની કુદરતી નિશાની હાય, એ પ્રમાણે કાઠીઆવાડ તરફની મુસાફરીએ જતાં ઘણાના જોવામાં આવ્યું હશે. એ નદી આગળથી જ કાઢીખવાડ શરૂ થાય છે. રાણકદેવી આ ઠેકાણે જ સતી થઇ અગ્નિદ્વારા પંચત્વને પામી હતી. નદીને કિનારેથી ગામને દેખાવ અને ગામની સીમા આગળથી નદીનેા દેખાવ રમણીય જાય છે. પ્રતિભાવાળાં અને સહૃદય મનુષ્યાને એવી જગ્યાએ ભારે સર કરે છે. કવીશ્વર દલપતરામને આ ઠેકાણાના અને કાઠીઆવાડનાં ખીન ઠેકાણાંના દેખાવાએ સારી અસર કરી હશે એમાં સંશય નથી. સૌરાષ્ટ્ર એ ગુજરાતનું ‘ Æાટલેન્ડ ’ ગણાય છે, અને પ્રતિભા વાળા કવિએ એવી ભૂમિમાં જ પોતાની શકિત અને લાગણી- વગેરેને પ્રભાવ છે. કવિને મને ખીલેલી અને પુષ્ટિ પામતી જોઇ શકે છે. કાઠીઆવાડમાં નાના માટા ડુંગરા, છાલકાં પાણીની ઘણી નદીએ, કિનારા પરના સમુદ્રના અને રણુ તથા ખાડીના દેખાવા ત્યાં જન્મેલા કવિની પ્રતિભાને ઉત્તેજિત કરે કુદરતની મદદ આવશ્યક છે, એવુ અત્રે તેમજ પણ માનવામાં આવે છે. સર વાલ્ટર સ્કાટ નામના અંગ્રેજ કવિ સ્કાટલેન્ડ ઉપર હેત બતાવતાં પેાતાના લે આફ ધી લાસ્ટ મિસ્કૂલ’ ( Lay of the Last Minstrel ) નામના કાવ્યમાં કહે છે કે, જત પાશ્ચાત્ય દેશામાં 4 0, Caledonia / stern and wild, Meet nurse for a poetic child, Land of brown heath and shaggy wood, Land of the mountain and the flood, of Gandh' Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ