પૃષ્ઠ:Dalpatram.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દલપતરામ. હૃદય સિવાય બીજી રીતે પૂરતા પ્રમાણમાં ભાગ્યે જ ભાગવી શકાય. જરાક મેટી ઉમ્મરે એટલે કે ૨૦-૨૧ વર્ષની ઉમ્મર સુધી ત્યાં, અથવા જ્યાં છૂટથી શબ્દાલંકારની રમતગમત આ પ્રમાણે જ્યાં મન મળ્યું હોય ખેલવાને હરકત ન હાય ત્યાં, તે કરતા. એક વખત વરસાદ વરસીને અધ પડયા હતા; ઘર આગળ રસ્તામાં પાણી નદીની પેઠે વહેતાં હતાં; સામા ઘરના છાપરાના મેાભના છેડા ઉપર એક કાગડે? એડો. હતા; તે જ ઘરમાં એક સી ધટીએ દળતી હતી અને કવિ લપતરામ દૂર એક માંચી ઉપર શાંતમાં સુખી ખેડા હતા. વરસાદના વહેતા પાણીમાં જતા આવતા લાકા ઘુંટણ સુધી પાણી ડાહેાળતા ચાલતા હતા. જે સ્ત્રી છતી. હતો તેને રાણી કહીને ખેલાવવા કવિ દલપતરામને . અધિકાર હતા. તે સ્ત્રીએ તે વખતે દલપતરામને કહ્યું કે, ‘ જેની તેની જોડે કવિતા જોડીને મેલેા છે, તેા કરે। આ વખતની કવિતા: ’ કવિ દલપતરામે પૂછનાર અધિકારિણીના અધિકાર નેઇ તેને ખુશી કરવા કહ્યું કે- મળ્યેા સાગ ઉપર કાગ બેઠા, થે બેડાં રાણી; ખા બેડા માંચીએ, તે દુનિયા ડાળે પાણી. 3 આ પ્રમાણે કવિ દલપતરામ અનેકવાર અનેક પ્રસંગે મિત્રોમાં રમતગમત કરતા અને પેાતે આનંદ મેળવી ખીજાને આનદ આપતા. તેમનાં બાળગીતેને કાઇએ સોંગ્રહ કર્યો નથી. તેવા સંગ્રહુ જો થયે હેાત, તે તે આજે બાળશાળાઓમાં અને બાળાદ્યાન પતિ પાઠશાળા ( કિન્ડરગાર્ટન ) ના વગેામાં બહુ ઉપયેાગી થઇ પડત. કવીશ્વર દલપતરામનું બાળપણ વઢવાણુમાં જ વીત્યું હતું. શહેરના દક્ષિણ ભાગમાં ભાગાવા નદી વહે છે. આ નદીમાં પાણી a © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ