પૃષ્ઠ:Dalpatram.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દલપતરામ

દલપતરામ. હતા અને તેમની જન્મભૂમિ હાવાથી તેમનું બાળપણ ત્યાં જ વીત્યું હતું. અવીશ વર્ષોંની ઉમ્મર સુધી તે વઢવાણમાં રહ્યા તે પછી તેમણે અમદાવાદને પેાતાનુ નિવાસસ્થાન બનાવ્યું, એટલે તે ત્યાં જ રહ્યા. તે સામવેદી બ્રાહ્મણ હોવાથી, વંશપર રા સામવેદનું અધ્યયન કરવામાં આવતુ, તેથી તેમણે પણ બાળ- પણમાં પિતાની પાસે અને ખીજી રીતે જરૂર પૂરતા સામવેદને અભ્યાસ કરી લીધા હતા. તેમના પિતા શુદ્ધ સનાતન ધર્મી હતા અને પ્રાચીન બ્રાહ્મણુધર્મોને પાળતા હતા. તેમણે છેવટની અવસ્થામાં સન્યાસાશ્રમમાં પ્રવેરા કર્યાં હતા. કવીશ્વર દલપતરામે સ્વામિનારા- યણુ સપ્રદાયના સાધુએના સમાગમને લીધે રવામિનારાયણના સપ્રાય સ્વીકાર્યા હતા. એમને નકર નાનનેા એક ભાઇ અને દેવ કુંવરી નામની એક એન હતાં. - to બનાવવાનું કવિએ જન્મથી જ કવિઓ જન્મે છે. વિદ્યાન અને મહે- નતુ વિદ્યાર્થીએમાંથી કાઇને પસંદ કરીને કવિ ધારવામાં આવે તે તે કામાં દાચ કવિતા બનવા પામે, પણ કવિ બનવાન પામે. નવનવોન્મેષશાહિની વૃદ્ધિ: પ્રતિમા, નવું નવુ ઉત્પન્ન કરવાની ( નવી નવી કલ્પના કરવાની ) બુદ્ધિ પ્રતિભાના નામથી એળખાય છે. તે પ્રતિભા નીશ્વર દલપતરામમાં જન્મસિદ્ધ હતી. બાળપણથી નીરોગી શરીર, શુદ્ધ મન અને આનદી સ્વભાવ સાથે આ જન્મસિદ્ધ પ્રતિભાને યાગ થવાથી તેમની કાવ્યશકિત દિનપ્રતિદિન વિશેષ રીતે ખીલવા પામી હતી. ભાળપણમાં તે કાંઇ કવિતા કરતાં ન હતા, પણ તે પેાતે વિશે એમ કોઇ J વિચક્ષણ જેનાર તેમને જોઈ શકયા હશે. રમતમાં પણ મિત્રો સાથે તે જાણે શબ્દાલંકારમાં વાત કરતા હોય એવું સાંભળ- નારાઓએ સાંભળ્યું હશે. તે પેાતે મિત્રોમાં અને ભાઇબધેમાં એવા આનંદ કવિતા રીતે Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ