પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ દલપતરામ. શ્રીમાળી બ્રાહ્મણામાં માત્ર પડિત પછી સેકડા વર્ષે કી- શ્વર દલપતરામનેા જન્મ ચપેા. માત્ર પડિતે સંસ્કૃત ભાષામાં શબ્દા- લકાર અને અગાંભી પૂર્ણ કાવ્યો લખ્યાં અને કવીશ્વર દલપતરામે ગુજરાતી ભાષામાં તે જં પતિએ ભાષાભેદના અંગતી છૂટ લઈને અને વાચકવૃંદના અધિકારના વિચાર કરીને કવિતા કરી. આથી સા વર્ષ ઉપર તેમનેા જન્મ વઢવાણુ શેહેરમાં તા. ૨૪ મી જાન્યુઆરી સન ૧૮૨૦ ને દિને એક ગરીબ માતાપિતાને ઘેર થયે હવે. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃત હતું. કમીશ્ર્વર લપતરામ પ્રેતે ન્યાતિષશાસ્ત્રના ફળાદેશના ભાગતે કેટલાંક કરશેાથી માનતા ન હતા, પણ તેમની જન્મકુડીમાં મગળનેા ગ્રહ બેતાં તે પોતે કુળદી પક થાય એમ ા સ્પષ્ટ જણાતું હતું; અને ખરેખર તેવું જ થયું છે. કુંડળીમાંના એ ગ્રહ એમણે પોતે જ હેલા અને તેના ફળાદેશના લેાક પણ પાતે જ ખેાલેલા. માધ પતિને જન્મ અતિ ધનાઢય માતાપિતાને ઘેર થયા હતા અને અંતઃકાળના સમયમાં અતિ કરૂાને ઉત્પન્ન કરનારી ધનહીન અવસ્થામાં ધાન્ય ન મળ્યાથી, તેણે પોતાને પ્રાણુ હાડયા હવેા. કવીશ્વર દલપતરામની સ્થિતિ તેથી સરી હતી. અતિ દીન અવસ્થાવાળાં માતાપિતાને ઘેર તે જન્મ્યા હતા અને અતઃકાળને સમયે પેાતાની સારી સ્થિતિને લીધે તેમના પેાતાના મનને સ તેાષ હતા. સૌરાષ્ટ્રની મરડક ઉપર ભેગાવા નદીને કાંઠે વઢવા ણુ શેહેર © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ