પૃષ્ઠ:Dalpatram.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪ )


કરીને તેમના જીવનદિરની અખડિત કલ્પના કરવાનું કે તેની ઝાંખી કરવાનું આપણા અર્વાચીન સાહિત્યપ્રેમીને માટે પણ મુશ્કેલી ભરેલુ કામ થઇ પડેલું છે. આવી પરિસ્થિતિમાં આ પુસ્તક આવકાર પાત્ર થાય તે। તેમાં નવાઇ નથી. અમને આશા છે કે, આ પુસ્તકના વાદે! ક્ષમાવૃત્તિ રાખી વાંચશે અને વિચારશે, અને તે સાથે કવિચરત્રમાંથી મળતા મેધ આચારમાં મુકવા મુકાવવામાં યત્ને આર ભશે. વડેદરા, તા. ૧૪-૬-૨૧. જ. પુ. જોષીપુરા. GLI. 3) Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ