પૃષ્ઠ:Dalpatram.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩ )


રીતે પડે છે એટલે એ ધેડે ચઢનાર અન્ય કાઇ શખ્સને પણ પડવાને સાંભવ રહેતા નથી. આ પુસ્તક લખનારે જે સ્થિતિમાં રહીને તે લખ્યું છે તેના તે રૂપમાં પ્રકટ કરવામાં આવ્યું છે, એટલે અમારે અમારા પાતાના વિચારાને સંભાર અત્રે તેમાં ભરભરાવા એ ઠીક ન ગણાય. તથાપિ સત્યની ખાતર અમેા કેટલુ ક કહેવાની હિમ્મત ધરીશુ. રા. કાશીશ કરે જે ભાવથી આ પુસ્તક લખેલું છે તે ભાવ પ્રમાણે તેને દેષ આપી શકાય તેમ નથી. છતાં પણ અમારે કહેવું જોઇએ કે, આ પુસ્તકમાં કવિ દલપતરામની કવિતાઓની જે સમીક્ષા કરવામાં આવી છે તે જેવી અને જેટલી થવી જોઇએ તેવી અને તેટલી થએલ નથી. આ દેષ કદાચિત્ સ્થળસ કાચનું પરિણામ પણ હાય ! રા. કાશીશકર કવિ દલપતરામની કવિતાના એટલા બધા તા ઉંડા અભ્યાસી હતા કે, જો એ વિષયની સમીક્ષા વધારે વિસ્તારથી તેમણે કરી હેાત તે તે અધિક ઉપયાગી અને કવિના નામને અધિક ઉજ્જવલ બનાવનારી નીવડત,છતાં સતેાની વાત એટલી જ છે કે, રા. કાશીશંકર પેાતાના ગુરૂના જીવ- નની વિવિધ કલાઓને લગતી કેટલીક ઝીણી ઝીણી ખાખતાનું આપણને અચ્છી રીતે દિગ્દર્શન કરાવી ગયા છે, અને તેમ જો તેમનાથી થયુ ન હાત તા, ખરેખર આપણુ! આ અર્વાચીન કવિવરના ખાનગી તેમજ કેટલેક અંશે જાહેરજીવનને લગતી કેટલીક બીનાએ હંમેશને માટે અંધકારમાં રહી જવા પામત, અને આપણા ભૂતકાલીન કવિઓનાં ચિરત્રોના સંબંધમાં આપણે જેમ અત્યારે જ્ઞાનહીન દશામાં આવી પડયા છીએ તેમ આપણી ભાવિ પ્રજાના પણ તેવા જ હાલ થાત. કવિ દલપતરામના આખા જીવન ઉપર પ્રકાશ પાડે એવું એક પણ પુસ્તક આપણા સાહિત્યક્ષેત્રમાં અત્યારે તે દૃષ્ટિગેાચર થતું નથી. તેમના સંબધમાં જે જે કાંઇ લખાયું છે તે છૂટક છૂટક છે, અને તેથી Gandni Heritage ortal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust