પૃષ્ઠ:Dalpatram.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૨)


પ્રાપ્ત થતા ગુરૂના ચરણારવિંદ સમીપ જઇ બેસે એમાં કશુ આશ્ચર્ય જનક દેખાતું નથી. આપણા ગુર્જર સાહિત્યને નવાં વસ્ત્રાલંકાર સજાવવાની જે માંગલિક ક્રિયા આપણા જે બધા સાહિત્યકારાએ પેાતપેાતાથી અથવા તે સાથે રહીને કરેલી છે તેમાંના એક અગ્રગણ્ય કવિ દલપતરામ તે હતા જ, એમ કહેવામાં અતિશયેાક્તિ થતી તે નથી જ. અંગ્રેજી રાજ્યની સ્થાપના થવાની સાથે આપણા જીવનપ્રવાહ કેાઇ વિલક્ષણુ દિશામાં વહેતા શરૂ થયા છે, અને તેના પરિણામમાં એ આપણું જીવન વિવિધ રંગે। દાખવવા માંડેલુ છે. આપણા દેશમાં એટલે કે આપણા જીવનમાં નવા વિચારા, નવી ભાવનાએ-જાણે અજાણે-દાખલ થવા પામી છે, અને તે દાખલ કરાવનારાઓમાં કવિ દલપતરામનું નામ ગણાવી શકાય તેમ છે જ. એ છતાં એટલું પણ ખરૂં છે કે, એવા નૂતન વિચારકાના પ્રયાસમાં કવિ દલપતરામના હાથ હળવા હતેા; તેમણે જે કંઇ ઉપદેશેલુ’ તે ધીરે ધીરે, ગંભીરતાથી અને પ્રત્યાઘાત ઉત્પન્ન ન કરે અને કરે તેા બહુજ થેડા-ન જણાય તેવા- એવી તરેહતું હતું. એમણે પેાતાના સમકાલીન કવિ નર્મદાશંકરની પેઠે ઉપદેશનેા વરસાદ ધમપછાડ, ધેાધાધ વરસાવેલે નથી, પરંતુ મ્ ર્ ર્ પડતા C અને જામેલ વરસાદની પેઠે તેમણે પેાતાના વિચારા જણાવેલા છે, અને તેટલે અંશે કવિ દલપતરામની વાણી લાકકડસ્થ થવા પામી છે. ગૂજરાત-સૌરાષ્ટ્રના કાઇ પણ કવિની વાણી વિના પ્રયાસે, સરલતાથી વ્યાપકતાને પામી શકી હૈાય તે દલપતરામની છે, અને તેટલા માટે તેમને લેાક કિંવ’ ની ઉપમા આપવામાં ખાધ આવે તેમ નથી. આબાલવૃદ્ધ જતા એકાંતમાં કે જાહેર રીતે તેમની કવિતાએ વાંચી વિચારી શકે તેમ છે, અને વિવેકસ પત્ર વિચારાને તે કવિત એમાં રહેલ ડાહાપણુ તથા ચતુરાઇનાં દર્શન પણ થઈ આવે તેમ છે. વિ દલપતરામ નૂતન ભાવનાને ઘેાડે ચઢે છે, પણ્ તે ધેડાના દાખડા કરેલ © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ