પૃષ્ઠ:Dalpatram.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના.

==

. આ છેલ્લા શતકના એક અગ્રેસર કવિ દલપતરામની જીવ- નલાઓને આલેખતું આ નાનું પુસ્તક ‘ શ્રી સયાજી સાહિત્ય- માળા ’ ના એક પુષ્પરૂપે પ્રસિદ્ધિમાં મુકાતાં મને એક તરફથી હ અને બીજી તરફથી શેાચની લાગણી થઇ આવે છે. હષઁ થાનું કારણુ એ કે, જે પુરૂષને મહિમા આ ગ્રંથિકામાં આવેલ છે તે પુરૂષ આપ। અર્વાચીન સુરાષ્ટ્ર-ગુજરાતનું એક મનેાહર કઠાભરણુ થઇ રહેલ છે એટલું તે નહિ, પરંતુ એ રત્નની સુપ્રભાનાં કિરણેના સંસ્કાર આપણા સમાજની-સંસ્કૃત કે પ્રાકૃત-તમામ વ્યકિતએના ચિત્તપટ્ટ ઉપર પણ સારી રીતે પડેલા છે. જે ક્રાઇએ પાટલે ધૂળ પણ નાંખી હશે તે ‘ ૬૦ ૪૦ ડા૦' થી સૂચવાતા નામથી અપરિચિત શી રીતે હાઇ શકે ? ! મને ખેદ થાય છે તે એટલા માટે જ કે, આ લઘુ જીવનચરતના લેખક રા. કાશીશકર મૂળશંકર દવે કે જેમણે શ્રમ ઉઠાવીને આ ગ્રંથિકા રચેલી છે. તે પેાતાના આવા પ્રિય શ્રમના ફલનું લેાકેા તરફથી થતુ આસ્વાદન નીરખી સાષ લેવાને ભાગ્યશાળી ન થયા ? જે દિવસે આ ચરિતનેા હસ્ત લિખિત ગ્રંથ મુદ્રણાલયમાં મેાકલવામાં આવ્યા અને તેને મુદ્રાંકિત કરાવવાનું કામ શરૂ કરાવવામાં આવ્યું તે જ દિવસે રા. કાશીશંકર અચાનક ગુજરી ગયા, અને આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનેા ભાર અમારી ઉપર આવી પડયા. ખેર, પ્રભુનેા સકેત કાંઇક જુદોજ હશે! આ રિત લેખક વિ દલપતરામના એક અનન્ય શિષ્ય-ભકત-હતા; અને ભકત પેાતે પેાતાની ભકિતના લેકા તરફથી થતાં યશાગાન સાંભળવાની તાલુ- પતા રાખી શકે નહિ તેમ તે સાંભળવામાં આનંદ પણ ન માતે; કારણકે ખરા ભકતની ભકિત નિષ્કામ હોય છે. ખાવુ હાને રા. કાશીશંકર પેાતાના ગુરૂની ભકિત કરતાં કરતાં, ભકિતના ફળ રૂપે