પૃષ્ઠ:Dalpatram.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
દલપતરામ.
૧૧
દલપતરામ.

દલપતરામ. સ્વામિનારાયણના સંપ્રદાયના લેક્રેામાં એમની કવિતા ગવાય એમાં નવાઈ નથી, પણ તે સંપ્રદાયમાં ન હોય એવા લોકેામાં પણ તેમની કવિતા ગવાય છે. તેમની કવિતા સરળ, પ્રત્યેક ચરણે વણ સગાવાળી ,, હતાં સ્વાભાવિક, અને પછી જગતનું મિથ્યાત અને ઇશ્વરી સામ્રાજ્ય જાણ્યુ… હાય એવા ભાવવાળી ઉપદેશાત્મક છે. કવિ દલપતરામની કવિતા તેમનીજ ધાટી ઉપર વિવિધ વિષયેા ઉપર જયારે થઈ છે ત્યારે સાધુ દેવાનંદે પેાતાના કર્તવ્ય પ્રમાણે એક જ માગે કવિતા કરી છે. “ દેવાન દા વહાલા તે દુઃખ કાપશે રે, ’’ અને ‘ નથી લેતે નારાયણ નામને રે, ’’ એવાં ચરણાવાળી એમની કવિતા ઘણાએએ વાંચી અથવા સાંભળી હશે. જૂતી વાચનમાળામાં પણ સ્વામી દેવાન દતી કવિતા દાખલ થઇ હતી. કવિ દલપતરામ આ પ્રમાણે દેવાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા અને તે માર્ગે પણ એમણે કેટલેક અભ્યાસ આગળ વધાર્યાં. દેવાનદ સ્વામી મૂળ નામના ગામના મંદિરતે અંગે સાધુ હતા અને તેમના જ વખતમાં એ પથમાં બ્રહ્માનંદ, વગેરે બીજા સાધુ કવિએ પણ હતા. દેવાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા પછી વિ દલપતરામે પણ એ સંપ્રદાય સ્વીકાયે અને એ પંથના આચારવિચાર ધારણ કર્યા. આ બનાવ એમના કેટમાં નિકટના સંબંધીઓને ગમ્યા નહિ, પણ જે વાતા બનવાની તેએમણે છે, તેમ આ પણ બન્યું. એ સંપ્રદાય વેદથી વિરૂદ્ધ નથી એરવેશમાં વામાં આવે છે, તેથી જો કે ગ્રાહ્ય ગણાય, તે પણ સંપ્રદાય હતી. તેથી કેટલીક ખાખતા વેદને પૂર્ણ અનુકૂળ હશે કે કેમ, તે પૂર્વક નિણૅય જણાય. એ સંપ્રદાયના બ્રાહ્મણોના અનુભવ જેમને થયું ઉતરવા દેવી જણાશે કે, તેમનામાં વેદનું અધ્યયન ઘણું એ વાતતેા જેમ સખ્યાવંદનાદિ નિત્યકર્મો ઉપર પણ તેમની શ્રદ્ધા અને પદ્ધતિ વિષે સંપ્રદાયમાંને, અને કાઇ Gandhi Heritage Portal તત્વજ્ઞાન જાણે © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ થયા | પ્રત્યક્ષ