Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ દલપતરામ ળાપણાથી તે હજારા ગાઉ દૂર રહેતા, અને દરેક કામ દક્ષતાપૂર્વક વિવેકવિચારથી જ કરતા. વિચારપૂર્વક ડહાપણુથી કામ કરવા છતાં કાઇ વાર માણુસની ગણત્રી ખાટી પડે છે. રાજ સારી રસાઇ કરનારને હાથે કાઇવાર ખારૂં ખાટુ થઈ જાય છે, અને ભણ્યા ભૂલે અને તારા હૂખે, એ કહેવતને ધારણે કાઇવાર એમણે કાંઇ ભૂલ ભરેલું કર્યું છે એમ જણાઇ આવે, તે ભૂલ તેમના હંમેશના સ્વભાવનું પરિણામ નથી પણ કાઈ આગંતુક વેગવાળા વાયુના ઝપાટામાં તે પ્રમાણે અપવાદ રૂપ થયું હશે એમ નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે. શેરસટ્ટાના વખતમાં લેાભથી એતપ્રોત થયેલા પવન ઇલાકામાં એટલા બધા વાયેલેા કે, મુંબઇના અગ્રગણ્ય અધિકારીએથી. તે દૂરના ગામડાની ડેસીએ। સુધી હજારા જણ તેના સપાટામાં આવ્યાં. કવીશ્વર દલપતરામ આ પવનના ઝપાટામાં આવી ફસાયા એ તેમના હંમેશના ડહાપણુથી વિરૂદ્ધ જતું એક કાય દેખાય છે; પણ તેવું એક કાર્ય તે એક ઉડતા રાગના ભાગ થવા જેવું માત્ર હતું, અને તેથી તેને જો આપણે બાજુએ મુકીએ તે તેમને આપણે ન્યાય જ આપીશુ. એક પ્રાષિકે રાજર્ષિ કરતાં ઉંચી સ્થિતિના દેવ તેએ હાત તે આ કાર્ય તે આપણે તેમની વિરૂદ્ધમાં સારી રીતે મુકી શકત. પ્રમાણિકપણાને કેટલા બધા પૈસાથી બાંધી રાખવામાં આવ્યુ છે અને લેાભનુ આર્થિક સામ્રાજ્ય કેટલા ઝપાટામાં આગળ વધે છે, એ આવી ખાબતમાં હાલ ચાલતા વ્યવહારામાંથી ઘણાં દૃષ્ટાંત આપી બતાવી શકાય એવું છે. વળી એમ પણ બતાવી શકાય એવું છે, કે વામમાર્ગીએનાં ગુપ્ત પૂજાહેામાંથી પૂજાએ પ્રમાણે મેાટી આંટવાળા ગણાતા ગૃહસ્થા મેટાં મદિરામાં પાતાના મુકરર ગેડીઆએ સહુ લાભદેવની ઘણા ભાવથી પૂજા કરી રહ્યા છે. પણ તે આપણુ કર્તવ્ય નથી. કવીશ્વર દલપતરામ જેવી રીતે નુકસાનમાં આવ્યા તેવી રીતે નુક- Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ
પૃષ્ઠ:Dalpatram.pdf/૮૭
Appearance