પૃષ્ઠ:Dalpatram.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
દલપતરામ.
૭૫
દલપતરામ.

દલપતરામ. ૭૫ નથી એવું ન કહેતાં કવિતા નવા અભ્યાસની છે, એમ લખી આપતા. લેાકાને કાઇ બાબતમાં ક્રાઇ રીતે ખેાટી પ્રતીતિ ન થાય તે માટે તેઓ હંમેશ કાળજી રાખતા. વિદ્યા સંબંધી કામ કરનાર ઢાય કે વેપારી હાય અથવા વકીલાત કરનાર હોય કે વૈદુ લેાકામાં ખેાટી પ્રતીતિ થવા જેવું કરનાર હાય, પશુ જો તે કવીશ્વર કાંઇ પણ કરતા હાય તે। તેએ સનુષ્યત્વથી દૂર જાય છે, અને પરિણામે સમાજમાં ભયને ઉત્પન્ન કરે છે. એના દાખલા શેાધનારને ધણા મળી આવશે. દલપતરામનું જીવન તેમના મનના સુંદર સ્વરૂપને લીધે અનુકરણીય હાવાથી અભિજાત પ્રજાને ઉપકારક થશે એવી આશાથી અત્ર બે શબ્દ વધારે લખ્યા છે. તે હુમેશ પાકા વિચારથી નિશ્ચય કરનાર હતા, આપણે જોઇએ છીએ કે, ધુણા જાણીતા વિદ્વાન, કવિએ અને રાજદ્વારી પુરૂષા પ્રથમ એક વિચારના હોય છે અને પાછળથી ખીજા વિચારના થાય છે. જન્મ તેમને એક નિશ્ચય હાતેા નથી. થયાના તેનું કારણ પ્રથમના વિચાર કાંતે ઉછાંછળાપણામાં કર્યાં હાય છે, અથવા પાછળને વિચાર સંગતિના કારણથી કે બહુજનની પ્રિય અથવા અગ્રગણ્ય રહેવાના કારણથી કે જુદા અનુભવ પરિણામે તેમણે ખાંધ્યા હાય છે. કવીશ્વર દલપતરામના સ્વભાવમાં દંભનેા લેશ માત્ર પણ પ્રવેશ ન હતેા. તે બીજાને ટાળ બતાવવાને કે પેાતાની એક સ્થિતિ છતાં લાકામાં બીજી સ્થિતિ ખતાવવાને કાંપ્ત કરતા નહિ. જે ખરૂં હાય, જે વાસ્તવિક હોય અને જે પોતે કવ્ય માન્યું હોય તે ખરેખર અંત:કરણપૂર્વક કરતા. ક્રાઇ ઠેકાણે ભાષણ કે વ્યાખ્યાન કરવાનું હોય તે વ્યાખ્યાન કરવાને અર્થે તે કરતા ન હતા, પણ પેાતાના લેાક કલ્યાણુ - કારક વિચારા ક્રાઇ રીતે લોકના મનમાં સે તે કેવું સારૂ, એવે ભાવ રાખીને જ અને તે જ ઉદ્દેશથી તેએક કરતા હતા. ઉઠાં- C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust