લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
દલપતરામ.

198 દલપતરામ. પરિવર્તન થયું ન હતું. તેમનું શરીર અતિ નીરાગી એટલે આખા દીધું જીવનમાં એક એ વાર ઔષધ સહેજસાજ ખાધુ હશે. આ પુસ્તકના પરિશિષ્ટમાં એક દાખલા એમની નિરામયતા વિષે આપ્યા છે તેથી પ્રિય વાચકને સમજાશે કે, એમના શરી- રનું બંધારણુ ખરેખર આશ્ચર્યકારક રીતે ઉત્તમ હતું. મનના સ્વરૂપની રૂપરેખા. કવી દલપતરામનું શરીર જેવું ઉત્તમ તેવું તેમનું મન ખરેખર ઉત્તમ હતુ. શરીરને અને મનને પરસ્પર હાવાથી જાણે શરીર મનને અને મન શરીરને સારૂં રાખવા તરફ્ હંમેશ પ્રયત્નવાન રહ્યું હાય એવુ એમની બાબતમાં પરિ- ચિત જનને સ્પષ્ટ જણાતું હતું. તેમની વાણી સત્ય, પ્રિય અને હિતકારક હતી, અને તે જ તેમના મનના ઉંચાપણાને ખ્યાલ કરાવતી હતી. તેમની રીતભાતમાં અને કાર્યો કરવામાં ચોકકસ પણું સારી રીતે જણાતું હતું એટલે તે જરૂરને વખતે આરામ લેતા પણ આળસને પેાતાની પાસે આવવા દેતા નહિ. આળસ રહિત રહેવુ એ શરીર અને મનની સારી સ્થિતિ બતાવે છે. જો કાઇ ખાબતની નોંધ રાખવી એ જરૂરનું હાય તેા તેએ ગમે તેવી સ્થિતિમાં પણ તે નેાંધ રાખવા કે ખાવ- વાને ચૂકતા નહિ. મનમાં એક અને મુખે ખીજી એવી રોતે તે કાઇ કામમાં કપટવાળા ભેદ રાખતા નહિ, અને ખા કાઇ રાખે તે તે સમજાય ત્યારે પેાતે દિલગીર થતા. સામાનું ખાટું દેખાય એવુ ન કરે, પણ સામાનુ હોય તેવું જણાય એવી હાશયારી તે સત્યને ખાતર વાપરે. ઘણુા લાકા કવિતા લખનારા થયા પછી કવિતાનું પુસ્તક લઈ કાઈ અભિપ્રાય લેવા આવે ત્યારે તેઓ કવિતા સારી ન હોય તા કવિતા સારી C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ પ સબંધ