પૃષ્ઠ:Dalpatram.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
દલપતરામ.

દલપતરામ.. પિતૃદ્ધેવો મવ, કાગ઼ ! માતૃવેલો મવ, પ્રિય । સવે કુલાશ્રમા નિત્યે હજો એ ભાવનામય. ,, ૭૩ રા. નાનાલાલની કવિતામાંના આ જીજ ઉતારાથી વિજ્ઞક્ષણુ વાચકે। ઘણુ સમજી શકશે. રા. નાનાલાલનુ ઉંચી ભાવનાઓવાળુ આ ગાન કવીશ્વરના જીવનચરિત્રના અનેક રંગા ઉપર પૂર્ણ પ્રકાશ નાખનાર યુ'ત્રનું કાર્ય કરે એવું ઉપકારક છે. વીશ્વરના સૌથી નાના પુત્ર રા. ચીમનલાલ શાણા અને સમય જોઇ વનાર વિચક્ષણુ પુરૂષ છે. ‘ ખી. એ. ’ સુધી અભ્યાસ કરી બ્રિટિશ રાજ્યના મુલકી ખાતામાં તે નેકરી કરે છે. રાજદ્વારમાં તેએ ધણા ચ્યાગળ વધ્યા છે, અને જે જગ્યા ઉપર ધણુ ખરૂં. અંગ્રેજ ગૃહસ્થા નીમાતા હોય એવી જગ્યા તે ભાગવે છે. એમને માસિક પગાર સુમારે આઠસા સુધી હશે. ભાવ સારા છે. કવીશ્વર દલપતરામને દીકરાઓ કરતાં દુ:ખને। ભાગ વધારે હતા! પણ તે સભામાં પરસ્પર સ્નેહ- સબંધે સુખ ધીમા અને પુરૂષ હાવાથી પ્રભુના આદેશાને સહનશીલતાથી ધીરજવાળા તાભે થયા હતા. શરીરના ધાર કવીશ્વર દલપતરામના શરીરનું બંધારણ આશ્ચર્યકારક રીતે ઉત્તમ હતુ. તે શરીરે કદાવર, ભવ્ય અને જ્યાં જાય ત્યાં વજન પડે એવા હતા. ગૌરકાંતિ વડે વિશેષ આકર્ષીક પણ ધીર અને ગભીર ભાવતે તે પ્રકટ કરતા હતા. ઉત્તર વર્ષમાં આંખાતે હાનિ આવ્યા પછી મુખ ઉપરની સ્વાભાવિક પ્રસન્નતામાં કાંક્ કીપણું આવ્યું હતું, પણ મૂળની પ્રભામાં વિશેષ રીતતુ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ