પૃષ્ઠ:Dalpatram.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
દલપતરામ.

૭૨ નિત્યે જીવનમાં ચેાગી, તત્ત્વચિન્તક ચિન્તને, શાણા સંસારી સ'સારે, તપસ્વી જ તપેાવને. ભક્તિદેશે મહાભક્ત, કુપળા ભાવની કુળી; આપને આંખલે એમ ડાળીએ સૌ ફળી ફૂલી. શુ શુ સંભારૂ? ને શી શી પૂજી પુણ્યવિભૂતિ ચે ? પુણ્યાત્માનાં ઉંડાણેા તા આભ જેવાં અગાધ છે. ” x દલપતરામ.

( માતા સંબંધે ) x સાદી શેાભાથી શેાભાતી, ધીલી કુલધામની; શામળે રગ રગેલી સેવિકા ધનશ્યામની. પ્રારબ્ધી, પુણ્યશાળી, ને પાપપાવનકારિણી; ધૈય ગાંભીર્ય થી ધીંગી, દૈવિ ! તુ દુ:ખહરિણી, હેતવાત્સલ્યનાં વ્હેણે હૈયાનું પૂર ગાજતુ; ધમૂર્તિ પિતા મારા, ભકિતની મૂર્તિ માત ! તુ. સદા સાભાગ્યવન્તી, ને સ્વામીસેવાપરાયણુ; તાળી, શાંતિથી શીળી; એ જ તારાં રસાયન. નથી એ વીસર્યા ત્હારી, ટુંકી જીવનની કલા; વીસારી વીસરે કેમ માતૃવાત્સલ્યની લીલા ?

એ અભિજાત આર્યાએ ! આ આ વેદની Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ સહે ભેામના ! પૂર