પૃષ્ઠ:Dalpatram.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
દલપતરામ.

દલપતરામ. આદ્યદ્રા આ યુગના, કવિ છે, સૂત્રકાર છે; ને નવજીવન કેરા ઋષિ છે, સ્મૃતિકાર છે. ભવિષ્યવેત્તા, આચાર્ય, પેગમ્બર પ્રભુ તણા; નવીન ગુરાષ્ટ્રે એ ગજાવી ગેબી ઘાષણા.

ધીર ગમ્ભીર નેતા, ને દીદી હમે ઘણા; આપી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારણા.

પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમા, ને સાત્ત્વિક સ્નેહના મંત્રા, ધર્મ, ઔદાર્ય : સ તે. વધે સંસારની શેાભા, પ્રભા ને પ્રભુતા વધે; ગાયાં છે. દેહઆત્માનાં સૂતા ઉન્નતિનાં અધે.

પ્રતિભા, રાજ્યની આસ્થા, ઉજ્જવળી દેશભક્તિની મૂર્તિ આપ હતા મેાંધી, શ્રદ્ધાની અર્ચના ભીની. જે ન્હાના ભાઈ હિંદુના, ઇસ્લામી ખ્રીસ્તી પારસી, સૌ શું સ્નેહ દીધેા-લીધેા, હૂંડે હૂંડાં હસી હસી, સહસ ધારથી જેમ વધે છે મેઘની ઝડી, લેાકમાં વતાં તેમ આપના આત્મનાં અમી. ૭૧ Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ