પૃષ્ઠ:Dalpatram.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
દલપતરામ.

૭૦ બુદ્ધિવૈભવ ને આસ્થા, આશા, રસ, ઉદારતા; એ દૈવી દીપમાલાનાં અન્તરે તેજ રાજતાં. આપ અમૃતના જાયા, ધાવણે અમૃતે દીધાં; ને તેથી અમૃતમીાં આપનાં કવિતા હતાં. ડાહ્યા પુત્ર જ ડાહ્યાના અગાએંગે ઉરે પણ; મનવાણી ક માંયે, ઝરે નિત્યે જ ત્હાપણુ.

દલપતરામ.

નમ્ર ને નમતા, ત્હાય શૈલશી ઢઢતા હતી; ચાલ ધીમી ધીમી, વ્હેાયે ખંતથી વેગીલી ગતિ.

બહુ વર્ષો સુધી આપે મૂલવ્યાં મેાતી મ્હારનાં; પછી પારખવા પેઢા આત્માના દરિયાવમાં.

વિધિએ ભાગ્યરેખા શુ દારી હુકુમકૈસરે ! ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે.

© 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ

આત્માનું તેજ વીંધીને રામ રામ વિકાસનું ; બ્રહ્મષિ ! આપને દેહે બ્રહ્મવસ વિલાસતુ. વેદ જેવા મહાભાવ, દેવ શા દિવ્ય કાન્તિના; Gandh Heritage Portal