પૃષ્ઠ:Dalpatram.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
દલપતરામ.

લપતરામ. જાય છે, અને પાછળથી પસ્તાવા થાય છે. પશુ રા. નાનાલાલના સુભાગ્યે અક્ષરધામવાસી અધ્યાપક કાશીરામ સેવકરામ દવેએ અનેક બારીક તજવીજોથી ભાઇ નાનાલાલના અભ્યાસનું ડૂબતું નાવ ખચાવી રસ્તે ચઢાવી દીધેલુ'. રા. નાનાલા” રાજકોટની ‘ રાજકુમાર કૅલેજ’માંના એક સુપ્રસિદ્ધ અને અગ્રગણ્ય અધ્યાપક હતા, અને હાલમાં તે કાઠીઆવાડ એજન્સી નીચેની નિશાળેાના ઇન્સ્પેકટરના હાદ્દા ઉપર છે. વચમાં થાડા વખત એમણે રાજકાંટના રાજ્યમાં મુખ્ય ન્યાયાધીશનું કામ કર્યું હતું. એમની પાસે શીખેલા વિદ્યાર્થી એને ખીજા સર્વ શિક્ષકા કરતાં એએ વધારે સાંભરે એવા એ છે. કીવર વ્લપતરામને એમના સબંધે એકવાર ડીક માસિક વ્યથા થઇ હતી; પણુ આખરે તેઓ એક સુપુત્ર જ નીવડયા છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના સમલૈાકી ભાષાન્તરની અપશુ- પત્રિકા લખતાં એમણે એક આયંજનને યોગ્ય એવી સેાએ સા ટકા એમણે માતા- પિતૃભક્તિ વ્યક્ત કરી છે. એ અપશુપત્રિકામાં જ પિતા સંબંધે સાચા ઉદ્ગારા કાઢયા છે. તેમાંથી માતાપિતાના ગુણે, દેખાવ અને પિતાતી કવિતા સબંધમાં મમંનેને કેટલુંક જાણવાનું મળશે એમ જાણી તેમાંથી ઘેાડી લીટીએ અત્રે ઉતારૂં છુંઃ— ખાર વર્ષો થયાં, તાત ! મૃત્યુના પડદા નમ્યું; હજીયે ચક્ષુમાં હાયે પ્રવેશે! પૂર્વના રમે, 66 વીતતી દી રાત્રી, ને થતા ઝુરાડ દેશમાં એ હુરાડે ઉગ્યા આપ આશાવાદી અરૂણુ સા છાયા તેા વડલા જેવી, ભાવ તેા તંદના સમ; Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ