પૃષ્ઠ:Dalpatram.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
દલપતરામ.

&#2 ૬ ૮ દલપતરામ. અને પ્રેમાળ છે. એમના હૃદયતી લાગણીઓ ઘણી મળવાન અનેક ભાવનાઓવાળું એમનુ જીવન રસવાળુ, 3 તેજસ્વી અને ઉત્સાહથી ભરેલું છે. એમણે ‘ એમ. એ. સુધી અભ્યાસ કર્યાં છે, અને કવીશ્વરના સપુત્રામાં એ વિદ્યામાં આગળ ગયા છે. એમનેા સંસ્કૃત અને અંગ્રેજી ભાષાને અભ્યાસ વિશેષ રીતે સારા જણાયા છે. કવીશ્વર દલપતરામે જે કાવ્યશક્તિ અને પ્રતિભા વડે કવિતા લખી તે શક્તિ અને પ્રતિભા રા. નાનાલાલમાં આવી છે, અને સંસ્કૃત તથા અંગ્રેજી કવિતાના વિશેષ રીતના વ્યાસંગથી તેઓ પિતાની પદ્ધતિથી જુદા પડી પ્રાચીન અને વિદેશી ઢાને અનુસરી અગેય રસમય કાવ્યા રચે છે, અને પાશા- ળાના શિક્ષણમાં પ્રાચીન અને વિદેશી ઢા દૃઢ પરિચય પામેલા હજાર વિદ્યાથીઓ અને વિદ્યાના એમની કવિતા ઉત્સાહથી વાંચી એક રીતે હિ તેા ખીજી રીતે પ્રસન્ન થાય છે. બાકીનેા જનસમૂડ એમની દોબદ્ધ કવિતા વાંચી પ્રસન્ન થાય છે. વીશ્વર દલપતરામ પણ જો અત્યારે હયાત હાત તે। તેઓ પણ તેમની માત્ર છંદોબદ્ધ કવિતા જોઇને કહેત કૅ, નાતા સારી કવિતા કરે છે. એમની કેવળ વિદેશી ઢળતી ગદ્યાત્મક જણાતી કવિતા માટે વિદ્વાનમાં ઘણા મતભેદ છે; પણ તે મત- ભેદ હવે દીપ કાલ ચાલે એવા નથી. મુખીના શાકની પે? એ પતિ પણુ ગ્રાહ્ય અને સ્થાપિત થઇ જશે, અને રસવાળા વાકયને કાવ્ય કહેવું પડશે. ઢબ તા વિદેશી જ દીર્ધકાળ સુધી ગણાશે. રા. નાનાલાલ વિદ્યાભ્યાસમાં સારા હાવા જોઇએ, એમ એમણે સોંપાદિત કરેલી વિદ્યા જોઇને હરકેાઇ કહી શકશે. ખરેખર, તેમનામાં અભ્યાસ કરવાની શક્તિ સારી છે જ; પણુ કાઇ વખત કેાઇ ભગવાન વાયુ વાતે એક ઉછરતા બાગના છેડ કે ઝાડને ઉડાવી દે છે તેમ એક વખત તે અભ્યાસમાં શિથિલ થઇ ગયા હતા. આવું ઘણા વિધાથી એની ખાતમાં બને છે. ઘણુાઓનેા અભ્યાસ અધુરેા રહી C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ