પૃષ્ઠ:Dalpatram.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
દલપતરામ.

દલપતરામ. વખતે કવીશ્વર દલપતરામે તપાસી કાંઇક સુધારી આપ્યું હતું. કેંગીશ્વર- તે ગૃહસ્થાશ્રમ આ પ્રમાણે પ્રથમ શાંતિવાળા જણાતા હતા, પણ પાછળથી તે શાંતિમાં ભગ થવા લાગેલે. પત્નીના સ્વભાવમાં એવા ફેરફાર થવા લાગ્યા કે, કવીશ્વરનું શાંતિપ્રિય જીવન કલેશયુકત જણાવા લાગ્યું; અને એમની માનસિક વ્યથા એટલી બધી વધી કે, હવે શું કરવું તેની સમજ પડી નહિ. એમના મિત્રા એમની મદમાં હતા; પણ સ વિમાસણમાં પડયા. આ પ્રમાણે ચાલ્યા પછી અમેક મિત્રોતા એવિચારથી અને તે મિત્રોના જ શ્રમથી તેમનાં લગ્ન વાળ- કામાં ફરીથી થયાં. આ લગ્નને યોગે એમના મનને કરાર વળ્યા. આ બાઇનું નામ રેવા હતું. ચાર પુત્ર અને એક પુત્રીને જન્મ આપી કવીશ્વર દલપતરામની ઉત્તર અવસ્થામાં જ સૌભાગ્યસહુ એમણે અક્ષરધામમાં નિવાસ કર્યાં. આ ચાર પુત્રોમાંથી મેટા ભાઇ મગનલાલે મુબઇની વિદ્યા- પીઠની પ્રવેશક પરીક્ષા પસાર કર્યા પછી કાઠિયાવાડ એજન્સીની રાજકોટમાં લેવાતી વકીલાતની પરીક્ષા પસાર કરો હતી. થાડા વખત વકીલાત અને ભાવનગર રાજ્યમાં થાડી નેકરી કર્યાં પછી નાની યમાં જ અકાળે એમને સ્વર્ગવાસ થયે હતે. ખીન્ન પુત્ર ભાઇ કેટાલાલ હાલ ભાવનગરના રાજ્યમાં કુંડલા, લીલીયા વગેરે તાલુકાઓમાં વહીવટદારનું કામ કરે છે. તેઓ વ્યવહારકુશળ, હંતસ્વી અને સતાધી સ્વભાવના છે. પ્રવેશક પરીક્ષા આપ્યા પછી એમણે પ્રાંતિક વકીલ ( ડિસ્ટ્રિકટ પ્લીડર ) ની વકીલાતની પરીક્ષા આપી હતી. એમણે કેટલીકવાર કવિતાએ લખેલી છે; પણ તે ઘણી નથી. એમનુ લગ્ન પ્રંભાતમાં થયું હતું. પત્નીનું નામ ગંગાજી હતું. નામ પ્રમાણે ગુગુવાળાં તે ખાઇએ લાખુ આયુષ્ય ભાગવ્યું નહિ. તેમને પ્રજા છે; પણ વય વધી ગયું ન હેવા છતાં ભાઇ છેાટાલાલે ક્રી લગ્ન ન કરતાં તિતિાતુ શરણ લીધુ છે. રેવા માતાના ત્રીજા પુત્રનું નામ નાનાલાલ છે. તેએ! સ્વભાવે જરા આકરા-તીખા, પણ મન્નુ અને બારીક અવાકન કરવાની કુદરતી શકિતવાળ Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ