પૃષ્ઠ:Dalpatram.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
દલપતરામ.

દલપતરામ. વગેરે થયાં. વળી !ાળામાં એટલા બધા વધારા થયે કે, તેથી સેસાઇટી પેાતાના જ પગ ઉપર ઉભી રહેવાને સમર્થ થઇ. કવીશ્વરની સેવાએ તી કદર થઇ, તે સન ૧૮૮૫ ના જુન માસમાં તેમને સી. આઇ. ઈ. ના ખિતાબ મળ્યા. સન ૧૮૮૬ માં એમને માટે સ્મારક શા થયા તેમાં રૂ. ૧૨૦૦૦] ભરાયા. તેમાંથી રૂ. ૫૦ ના ખર્ચે તેમની એક મેાટી છબિ તૈયાર કરાવી હેમાભાઈ ઇન્સ્ટીટયુટ’ માં મુકેલી છે. રૂ. ૫] આ છખીની દુરસ્તી ખાતે વ્યાજે મુકેલા છે, અને બાકીની રકમ કવીશ્વર દલપતરામભાઇને પૈસા સબંધી અગવડ ન પડે એવી રીતે વ્યાજે મુકવામાં આવ્યાનું સાંભળવામાં હતું. શેરસટ્ટાના વખતમાં ઘણા લેાઢ્ઢા નુકસાનમાં આવેલા તેવામાં કવીશ્વર દલ પતરામ પણ નુકસા- નમાં આવ્યા હતા, તેમ જ સારા પગાર મળવાની આશાવાળી સરકારો તાકરી છેાડેલી, એ એ કારણેાએ એમની આર્થિક સ્થિતિને હચમચાવી મુકેલી; પણ ચાલુ વર્ષાસનેા, સ્મારક દ્રવ્યસંચય અને સ્વામિનારાયણ સોંપ્રદાય તરફથી મળેલી મદ તથા ખાંધેલી પ્રતિષ્ઠાના યેાગથી ઉત્તર અવસ્થામાં મળેલા લાભ વડે ઇશ્વરકૃપાથી તેમને ઉભા રહેવાને બન્યુ હતું. અમદાવાદમાં સ્વામિનારાયણના મંદિર પાસે એમણે એક સારૂં મકાન થોડી જગ્યામાં પણ સર્વ સગવડવાળું અને પોતાના માભાને છાજતુ ંધાવ્યું, અને અમદાવાદને જ તેમણે પેાતાનું નિવાસસ્થાન કરી દીધુ . એસનાં ગૃહસ્થાશ્રમ માતાપિતાને ઘેર વઢવાણુમાં કવીશ્વર દલપતરામભાઇ હતા ત્યારે ગ્રેગ્ય વયે તેમનાં લગ્ન તે બાજુએ થયાં હતાં. એ લગ્નથી પ્રથમ એમને કાંઈ માનસિક અશાંતિ માલૂમ પડી ન હતી. એ પછીથી એમને ત્યાં એક પુત્ર અને એક પુત્રીનેા જન્મ થયા હતા. એ પુત્રનું નામ મેાહનલાલ. તેમણે મેટપણે કચ્છના રાજ્યમાં નેકરી માંડી હતી. મેહનકાવ્ય’ નામનું એમની કવિતાનું પુસ્તક છપાયેલુ છે, અને તે છપાતી C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ