પૃષ્ઠ:Dalpatram.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
દલપતરામ.

દલપતરામ. ૬૫ 6 જેવા, મનુષ્યત્વથી સર્વાંશે ભરેલા પુરૂષને નિશ્ચય ઉપર લાવવાને પૂરતું હતુ, કવીશ્વર દલપતરામે આ પ્રમાણે સરકારી નેાકરી છોડી તે વખતે તેમના ઉપરી મેજર વાઇટલાક સાહેબ હતા. એ સાહેબની પણ કવીશ્વર ઉપર ધણી પ્રીતિ હતી, અને તેથી તે સાહેબે કહ્યું કે, તમને અહી મોટા પગાર અને મોટા દરને મળશે; વળી બેઠા પગારનેા હક્ક થશે તે છેડીને સેાસાટીમાં શું સમજીને જાએછે ? ત્યારે કવીશ્વરે જવાબ દીધા કે, ‘મારા’ દેશના કલ્યાણુતે અર્થે સ્વાર્થ બગાડીતે પશુ સાસાઇટીમાં ગયા વિના ચાલે તેમ નથી. સાહેબે જોયું કે, “ આ તા નિશ્ચયથી ખેલે છે;’ એટલે તેમણે જવાની રજા આપી, અને નીકળતી વખતે પેાતાની છબી અને સારી નાકરી કર્યાંતા તથા લાયકીનેા દાખલા આપ્યા. આ પ્રમાણે કવીશ્વરના સ્વાર્થત્યાગતા આ વિશિષ્ટ પ્રસાઁગ સ્મરણમાં રાખવા જેવે છે. ઘણી મુશીખતવાળી ગરીબાઇમાંથી સહેલાઈથી શ્રોમ તાઇ તરx જવાને પ્રસંગ આવ્યા ત્યારે ફારસ મિત્રના વચનને માન્ય કરીને સ્વાર્થને ભાગમાં આપવાને કવીશ્વરના અંતરમાં સુદ્ધિના નિશ્ચય થતી વખતે પરમ કૃપાવત પરમેશ્વરના જે જાસુસા હાજર હતા તે જાસુસાએ રજૂ કરેલી નેાંધ પ્રભુના ચેાપડામાં હતી; અને તે નોંધને આધારે વીશ્વરને પૈસાની ખાછતમાં છેવટ સુધી સતેાષ આપવા ઉપરાંત કવીશ્વરના પુત્રામાં પૈસા અને દરજ્જે વ્યાજ અને વધારા સાથે વહેંચી આપવામાં આવેલ છે. શમદમાદિ સાધના કેટલાં ખળવાન છે તે જેએને જોવાને કે જાણવાને અનુભવ મળ્યે હોય તે જ જાણે છે. લેાકલાજથી, ધર્મની આજ્ઞાથી, શિક્ષાના સંભવથી, કાઇ ઉપરના હેતથી, મિત્રના વચનથી, રાગશત્રુના ભયથી, કે પેાતાના નિશ્ચયના બળથી જેએ મનેનિગ્રહ કે ઇંદ્રિયનિગ્રહ કરી શકે છે તેમને ધન્ય છે; અને તેમને તેમના તપનું ફળ મળે છે. કવીશ્વર દલપતરામે સાસાઇટીની સેવા સ્વીકાર્યો પછી સાસાઇટીને આગળ વધારવાને ભારે પ્રયત્ન કર્યો; અને સાસાઇટી માટે મકાન, ગ્રંથાલય al © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ