પૃષ્ઠ:Dalpatram.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
દલપતરામ.

લપતરામ. ' માટે તમે સાસાઇટીની નેકરીમાં આવા તેમ જ તેનું કામ આગળ ચાલી શકે તેમ છે. ત્યારે કીધરે તેમને કહ્યુ કે, ‘ સરકારી તેકરીમાં મોટા પગાર મળવાની મને આશા છે તેથી એ નેકરીમાં રહીને સાસાઇટીને મદદ કરીશ. ’ કવીશ્વર દલપતરામને સરકારી તાકરીમાં ઉતાવળે આગળ ચઢી જવાને ધણી આશા અને અનુકૂળતા હતી. મામલતદારીમાં આવવાને તે વખતે એમના જેવાને ઘણી વાર લાગે તેવુ ન હતુ અને સેા ત્રણસે! રૂપીઆ માસિક ખેઠા પગાર મળે એટલે સુધી સરકારી નેકરીમાં ચઢવાનું તેમના જેવાને માટે નિ ન હતું. તેથી કરટીસ સાહેબનુ કહેવુ એકદમ તેમને ગળે ઉતર્યું નહિ, અને સાસાઈટીની સેવા વેગળે રહી કરવાની કવીશ્વર લપતરામની વાત કરટીસ સાહેબના ગળામાં પણ ન ઉતરી. કવીશ્વર દલપતરામ “ દિલમાં હેત સ્વદેશ પર પણ તૃષ્ણા ન તજાય; સરકારી અધિકાર તે કેમ એમ ? મૂકાય ,, પણ કરટીસ સાહેબે જોયું કે, ગુજરાત વર્નાકયુલર સાસાઇટીને આગળ વધારવાને દલપતરામ વગર ચાલે એવું નથી, અને તેથી સરકારી તે!કરી છેાડીને દલપતરામ સેાસાટીની તાકરીમાં આવે એવેા પત્ર દલપતરામ ઉપર લખવાને એમણે ફારબસ સાહેબ ઉપર વિલાયત પત્ર લખ્યા. આ ઉપરથી ફારબસ સાહેબે એવા પત્ર લખ્યા કે, તેથી દલપતરામે સરકારી નેાકરી છેાડી સામાઇટીની સેવા સ્વીકારી. રૂ. ૨૦૦ ના માસિક એઠા પગારનાં સ્વપ્ન કીશ્વરને આવતાં તે સ્વપ્નતાં દ્વાર પેાતાને હાથે બંધ કરી સાસાઇટીની સેવા કરી, અને સાસાટીએ છેવટે રૂ. ૨૦] તું વર્ષાસન બાંધી આપ્યું. રૂ. ૨૦૦] ને બદલે રૂ. ૨૦] મળ- વાની સ્થિતિમાં પેાતાની જાતને મુકયાને ખેદ એમણે પછી કર્યા નથી. ફારબસ સાહેબના પત્રમાં જે બળ હતુ તે ખળ કવીશ્વર દલપતરામ C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ