પૃષ્ઠ:Dalpatram.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
દલપતરામ.

શૈલપતરામ. લાગેલાં હાય છે. કવીશ્વરના કાનાં કારણુ અને પરિણામ અને સુખાવહ હતાં તેથી નવીન પ્રજાએ તેમના કાર્યને દાખલા રૂપે જોવું હિત- કારક છે. ‘ગૂજરાતના વિદ્યાગુરૂ' એવું વિશેષણ ઉપર કવીશ્વરને આપ્યુ છે તેનું કારણ કે, ગૂજરાત શિક્ષણપદ્ધતિ–પાશાળામાં તેએ વિદ્યાગુરૂનું કામ કરતા હતા અને તેમના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીએ આખા ગુજરાતની નિશાળામાં શીખવવા નીમાતા હતા. ગુજરાતના વિદ્યા- ગુરૂની પદવી આદ્ય શંકરાચાર્યની જગદ્ગુરૂની પદવીની પેઠે રા. સા. મહીપતરામને અને કવીશ્વર દલપતરામને જ આપી શકાશે. હાલના ગૂજરાતના તે વિશવિશ્વામિત્ર હતા. તેમના પ્રયત્ને, તેમના શ્રમ અને તેમની સેવાએ તેમને માનને યેાગ્ય બનાવવાને પૂરતાં થાય તે કરતાં વધારે હતાં, અને તે રાજાપ્રજા ઉભયે ધ્યાન આપવા જેવાં હતાં. ખુશીની વાત એવી છે કે, એ અને ગૃહસ્થાને માટે રાજાએ અને પ્રજાએ કદર કરી છે. પ્રજાએ તે બંનેને માટે કાળા કરી તેમના સ્મરણનાં ચિહ્નો ઉભાં કર્યાં છે, અને રાજાએ તેને એક જ સી. આઇ. ૪. ના સુવણે અને રત્નાએ જડેલા ચાંદ પહેરાવ્યા છે. કવીશ્વર દલપતરામને ફારબસ સાહેબે પેાતાની પાસે રાખ્યા હતા; પણ પાછળથી કવીશ્વરને સરકારી નાકરીમાં મુકી દીધા હતા, અને મહીકંઠા એજન્સીમાં મુલકીખાતામાં અવલકારકૂનની જગ્યા તેમને પ્રથમ મળી હતી. ફારબસ સાહેબ ત્રણ વર્ષની રજા ઉપર વિલાયત ગયા તેવામાં ગૂજરાત વર્નાક્યુલર સાસાટીના મંત્રી ટી, ખી. કટીસ સાહેબ હતા. સાસાટીનું કામ બરાબર આગળ વધતુ નથી એવું કરટીસ સાહેબે જોયુ, અને કવીશ્વર દલપતરામ ને સાસાઇટીનું કામ કરે તે ઠીક ચાય એવુ લાગવાથી તેમણે કવીશ્વર દલપતરામને કહ્યું કે, સરકારી કરીમાં મેટા પગારની આશા મુકી દઇને તમારા દેશના ભલાને C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ al