પૃષ્ઠ:Dalpatram.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
દલપતરામ.

દલપતરામ. વચન આપેલું તે ખરા અંતઃકરણનું હતું. રાજા અને મહાન પુરુષોનાં વત મિથ્યા હાતાં નથી, એવું જ્યારે કેવળ નીતિના અળથી પાશ્ચાત્ય દેશાની પ્રજાને મનાવવામાં આવ્યું છે ત્યારે ધર્મના અગાધ અળવાળા ભારતવર્ષના એક શ્રદ્ધાવાન ભૂપતિના મુખમાંથી હાર આવેલા સત્ય વચનની સિદ્ધિને અર્થે કુદરતમાં કાઇ અલૌકિક સત્તા ઉત્પન્ન થઇ હતી એમ હું કહીશ તે તે અગ્રાહ્ય નહિ થાય. વિદ્યાની વૃદ્ધિ અર્થે આ અલૌકિક સત્તા અને પ્રથમ કહેલી વાસનાજાળ, એવાં એ બળ વડાદરાની ભૂમિ ઉપર અનુકૂળ સ જોગાતી ગાઠવણા કરી રહ્યાં હતાં, અને તેનું હાલ કેવુ ઉજળુ પરિણામ આવ્યુ છે તે હરકાઇ જોઇ શકે છે. અખિલ ભારતવર્ષમાં વડાદરાએ જ ફરજીઆત કેળવણી પ્રથમ દાખલ કરેલી છે, અને તેથી કરીને તેનાં વિદ્યાવૃદ્ધિનાં ખીજા અગાનું વર્ષોંન આપવાનુ કારણ રહેતુ’ નથી. તે સઉજ્જવળ કાર્યાં સર્વને સુવિદિત છે, અને શ્રીમંત મહારાજા સયાજીરાવના જીવનચરિત્રમાં તે સેનેરી અક્ષરે લખાયેલ છે. પ્રિય વાચક મિત્રો, અનેક શરીરાના બળ કરતાં એક એ માણુસનાં મનેાખળ અને વચનબળ સા ગણાં વધારે બળવાન હાય છે, એ વાત તમારા હૃદયમાં જાળવી રાખજો. દિલગીરીની વાત એટલી જ છે કે, સિદ્ધિકારક મનેાબળ અને વચનબળતે સાચવનારા ધમખળતી ગેર- હાજરીથી ભારતવર્ષને ભારે હાનિ થયેલી છે. સર સ્વાર્થ ત્યાગના એક વિશિષ્ટ પ્રસંગ. જેમ કાઇ ધર્માચાર્યં ધર્મસંરક્ષણને અમે ગામેગામ ફરી મહેનત કરે તેમ ગૂજરાતના વિદ્યાગુરૂ કવીશ્વર દલપતરામે વિદ્યાને અર્થે ગામેગામ ફરી, શ્રમ કરી વિદ્યાવૃદ્ધિના કાયને જે બળ આપ્યુ છે તે બળની તુલના કરવાને અવસર અત્યારની નવીન પ્રજાને પ્રાપ્ત ચાય એ ઇષ્ટ છે; તથાપિ તે ખળ એવું છે કે, અત્યારની નવીન પ્રજાતી દિષ્ટએ તે બળ એકદમ દેખાય એવું નથી. કારણુ અને પરિણામ કાને C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ