લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
દલપતરામ.

દલપતરામ. વચન મેળવ્યું હતું. શ્રીમંત મહારાજાએ કવીશ્વર દલપતરામને કહ્યું કે, તમે જે વાત કહી તે વિચારપૂર્વક કરવા જેવી છે; રૈયતને ભણાવીને શિયાર કરવી એ તમારા ઉદ્દેશ હું સમજ્યેા છું; મારા મનમાં એવા વિચાર છે કે, પ્રથમ નિશાળેા સ્થાપન કરવી અને પછી પુસ્તકશાળા વડાદરામાં કાઢવી; એ કાર્ય કરતી વખતે તમને પુનઃ વડેદરે સલાહ લેવા માટે તેડાવીશું; અને મેં આજે નિશ્ચય કર્યાં છે કે, વડેાદરામાં વિદ્યાખાનું સ્થાપન કરવું. આ પ્રમાણે વચન આપી પાંચ દિવસ વડાદરામાં રાખી શ્રીમતખંડેરાવ મહારાજાએ માનપૂર્વક તેમને વિદાય કર્યાં હતા. આ સબંધી ધણી હકીકત ‘ ગુર્જરવાણી વિલાપ ’ નામની કવિતામાં વાંચવા જેવી છે. કવીશ્વર દલપતરામે ગુજરાતનાં ઘણાં ગામામાં અને નાનાં મેટાં રાજ્યામાં વિદ્યાવૃદ્ધિ થવા માટે ઘણેા શ્રમ કર્યો હતો, અને તે એક રીતે નહિ તે ખીજી રીતે ધણા ફળદ્રુપ થયા હતા. કવીશ્વર દલપતરામે વડેદરાનું માથુ રાજ્ય ગૂજરાતમાં હાવાથી ગૂજરાતી ભાષાને ખરી મદદ અને વિધાતૃદ્ધિ વડાદરેથી થશે એવી ધાર- ણાથી વડેદરામાં ખીજા સ્થળેા કરતાં વધારે શ્રમ, કાળજી અને લાગણીથી કામ કર્યું હતુ'; અને તે કે વચન આપનાર મહારાજા ખડેરાવ ત્યાર પછી ઘેાડા જ વખતમાં કૈલાસવાસી થવાથી વિદ્યાદ્ધિનાં કામે તેમને હાથે ધાર્યા પ્રમાણે થઇ શકયાં ન હતાં, તે પણ કી- સ્વર દલપતરામના હૃદયની લાગણીઓથી, નિખાલસ મનથી કરેલી ઉત્કટ ઇચ્છાએથી, અને સત્યની સાચી કિંમત સમજનારી આંતર વૃત્તિએ વડે પ્રેરાયેલી વાણીથી વડેાદરામાં એક મેટી વાસનાજાળ ખૂંધાઇ હતી; અને તેનુ બળ એછુ ન હતુ. વડેાદરામાં મુકરર થવા માટે કવીશ્વર દલપતરામ પાંચદશ આડતી ગયા હાય એટલું બળ તે વાસનાજાળમાં હતું. શ્રીમંત મહારાજા ખાંડેરાવ જેવા પવિત્ર અતે ધર્માત્મા નૃપતિએ વિદ્યાવૃદ્ધિ માટે જે કા મુકી al & 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ