પૃષ્ઠ:Dalpatram.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
દલપતરામ.

૬૦ દલપતરામ. વાજબી જણાય છે માટે તમે અહીં સેનાપતિ ભાઉ શિરૃ છે તેમને જપ્ને મળેા તેા તમારૂં કામ થશે, અને હું પણ શ્રીમત મહારાજા સાહેબની હારમાં તમારી વાતને અનુમેાદન આપીશ અને આ રાજ્યમાં વિદ્યાખાતુ સ્થાપવું જોઇએ એમ કહીશ. આ પ્રમાણે દીવાન સાહેબને ઉત્તર મેળવી તે સેનાપતિ ભાઉ શિદે પાસે ગયા અને ત્યાં હિંદુસ્તાની કવિતા વડે તેમની પ્રશંસા કરી. ભાઉ શિદેના વૈભવ ઘણા હતા. શ્રીમંત મહારાજાના મહેલમાં આવતી કાલે આવજો, એવા ઉત્તર ત્યાંથી તેમને મળ્યા. બીજે દિવસે ઠરાવેલે વખતે કવીશ્વર દલપતરામભાઇ શ્રીમત મહારાજાના મહેલમાં ગયા. શ્રીમંત મહારાજા ખંડેરાવ તે વખતે રાજસભામાં બિરાજ્યા હતા, અને એક બાજુએ ગાન ચાલતું હતું. ગાન ધ થતાં દીવાન સાહેબે ઇશારત કરી એટલે ફીશ્વર દલપતસમે તે સભાસ્થાનનુ કવિતામાં વર્ણન કર્યું, અને શ્રીમત મહારાજાએ તે ધ્યાન દઇ સાંભળ્યું, પછી કવિતામાં તેમણે મહારાજાને આશીર્વાદ આપ્યા ત્યારે મહારાજાએ કવીશ્વરને પ્રસન્ન વદનથી પૂછ્યું કે, તમે કાણુ છે અને તમારી શી ઇચ્છા છે? આ પ્રશ્નનેા જવાથ્ય વીશ્વરે કવિતામાં આપ્યા હતે—જેનાં એ કવિત થયાં છે—તેમાં “ દાખે દલપતરામ, ખુદાવદ ખડેરાવ રૂડી ગુજરાતી વાણી રાણીનેા વકીલ છુ, ” એ પ્રમાણે ગુજરાતી ભાષાની હિમાયતમાં પેતાની સેવા હોવાનું લાગણીથી દર્શાવ્યું હતું. શ્રીમંત મહારાજા આગળ તેમણે ગુજરાતી ભાષાની ખરેખર વકીલાત જ કરી હતી અને અનેક અલંકારાથી ભરેલી કવિતા વડે શ્રીમત ખડેરાવ મહારાજાને પ્રસન્ન કરી વિદ્યાવૃદ્ધિ માટે તેમનુ © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ