પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
દાનવીર કાર્નેગી



અમે એ વાત પણ જણાવી હતી. આ ઉપરથી સધળા માણસા ગભરાયા અને હડતાળનેા વિચાર ભાગી પડયા. આ લુહારના જેવા ઘણા પ્રસંગે। મારા જીવનમાં બન્યા છે. નાના માણસાના ઉપર નજર રાખવામાં આવી હાય, કે તેમને આશ્વાસનના એ ખેાલ સભળાવ્યા હાય, તે તેને જે ખલા મળે છે, તે જેટલા અણધાર્યો હાય છે તેટલેજ મેટા હાય છે. કાપણુ માયાળુ કૃત્ય નિરર્થંક જતું નથી. જેમને હું વિસરી ગયા હાઉં છું, એવા ધણા માણસા આજે પણ મારી પાસે આવી, મે તેમના ઉપર જે સહેજ મહેરબાની બતાવી હાય તેની મને યાદ દેવડાવી જાય છે; અને તેમાં પણ ખાસ કરીને આંતરવિગ્રહ ( સિવિલ વાર ) ના વખત દરમીઆન જ્યારે સરકારી રેલ્વે અને તારખાતાં મારા અખત્યારમાં હતાં અને હું લેાકાને લડાઇના પ્રદેશમાં દાખલ થવાના પરવાનેા આપવાના અધિ- કાર ભાગવતા હતા, તે વખતે મેં કાઈ પિતાને એના ધાયલ થયેલા કે માંદા પડેલા પુત્રને મળવામાટે કે માર્યા ગયેલા પુત્રની લાશને ઉઠાવી જવામાટે પર- વાને આપ્યા હોય કે એવા કાઇ ઉપકાર કર્યાં હાય, એવી વાતે લાકા મને યાદ દેવડાવી જાય છે. મારા જીવનના કેટલાક અત્યંત આનંદજનક પ્રસંગેાને માટે કે લેાકા તરફથી મારા ઉપર બતાવવામાં આવેલી માયાળુ લાગણીને માટે, હુ આવી ક્ષુલ્લક સેવાઓને આભારી છું અને વળી આવા કાર્યની ખાસ ભૂખી એ છે કે તેમાં સ્વાર્થની જરાપણ ગંધ હેાતી નથી અને જે માણસના ઉપર તમે ઉપકાર કર્યો હાય, તે જેટલા દીન હેાય છે, તેટલા પ્રમાણમાં તેણે વાળેલા બદલેા વિશેષ મધુર લાગે છે. કેાઇ દિવસ ઉપકારનેા બદલા વાળી શકે એવા લક્ષાધિપતિના ઉપર ઉપકાર કરવા કરતાં કાઈ દીન મન્નુરના ઉપર ઉપકાર કર્યો હેાય, તેનું ફળ અનેકગણું વધારે મળે છે. વર્ડઝવના નીચેના કથનમાં કેટલું બધું સત્ય રહેલું છે; “ પ્રેમ અને માયાળુપણાનાં નાનાં નાનાં, યાદ નહિ રહેલાં કાર્યો-એ સારા માણસના જીવનનેા સર્વોત્તમ વિભાગ છે. ” આલ્ટુનામાં મિ.šાટસાથે ગાળેલાં એ વર્ષમાં અનેલા બનાવેામાં, પરિણામ- ની દૃષ્ટિથી જોતાં, મુખ્ય બનાવ કંપનીસામે માંડવામાં આવેલા એક દાવામાં હું મુખ્ય સાક્ષી હતા તે છે. હું પહેલવહેલા જેમને મેમાન થયા હતા, એ મેજર સ્ટાફ્સ કંપનીના ધારાના હિમાયતી હતા અને વાદી તરફથી મને સાક્ષી સમન્સ આપવાનેા ઇરાદા ચાલતા હતા, તે ઉપરથી દાવાની ખીજી મુદત પડાવવાના હેતુથી તેમણે મિ. કૅટને મને જેમ બને તેમ જલદીથી સ્ટેટની હદ બહાર મેાકલી દેવાની સૂચના કરી. આથી મને પેાતાને એ લાભ થયા કે મારા બે દીલેાજાન દાસ્ત મિલર અને વિલ્સન એહિયા સસ્થાનમાં કે સ્ટિ- Gandhi Heritage Portal