આતા એ નજ હાય.’પણ એજ જનરલ ગ્રાન્ટ હતા. (આ લખાયા પછી ધણે
વરસે હું આ વાંચું છું, ત્યારે મને હસવું આવે છે. બિચારા જનરલની કમ-
અખ્તીજ બેઠી હતી, કેમકે ઘણી વખત લેાકેાએ મને જનરલ ગ્રાન્ટ ઠરાવ્યા હતા.)
એ લડાઇના દિવસેામાં લશ્કરની વ્યૂહરચનાના સબંધમાં અને વૃદા જૂદા
સેનાપતિએની તદબીરેાના સંબંધમાં ઘણી વાતો ચાલતી હતી. જનરલ ગ્રાન્ટ
આવી ખાબાના સબ ધમાં મારીસાથે છૂટથી વાતા કરતા, તે જોઇ મને
અચંખે! લાગતા. બેશક, હુ લડાઈખાતાની આફ્રીસમાં હતા, સેક્રેટરી સ્ટેન્ટન
મને સારીરીતે પિછાનતા હતા અને તેથી રણક્ષેત્રને મામલેા કેવા છે તેની
હું કઇંક કાંઈક માહિતી ધરાવતા હતા. એ વાતની એમને ખબર હતી, પશુ
તેમણે મને નીચેની હકીકત જણાવી ત્યારે મને જે તાજીખી લાગેલી, તેની
કલ્પના સા કાજી કરી શકશે.
પ્રેસિડન્ટ અને રટેન્ટનની મસ્જી એવી છે કે મારે પૂતરફ જઇ સેનાપતિ-
પણું લેવું અને મેં તેમ કરવા હા પાડી છે. એ સબંધમાં આવશ્યક તૈયા-
રીએ। કરવા માટે હું પશ્ચિમ તરફ જાઉં છું. '
મેં કહ્યું, ‘મને એ બાતમી મળી હતી.'
તેમણે કહ્યું, ‘હું શનને ચાર્જ સાંપવા ધારૂ છું.’
મે કશું, ‘ એ જાણી લેાકેા તાજીબ થશે, કેમકે સામાન્ય માન્યતા એવી
છે કે તમારી જગ્યાએ જનરલ ામસ આવવા ોઇએ.
તેમણે કહ્યું, ‘હા એની મને ખખર છે; પણ હું જાણું છું કે લેાકા અને
ફ્ામસ પેાતે પણ કબૂલ કરશે કે એ કામને માટે શનજ યોગ્ય છે. એ બાબત
કઇ ગુંચવણ ઉભી થવાને સંભવ નથી.હકીકત વ છે કે લશ્કરને પશ્ચિમના
છેડા ઘણા નીચે નીકળી ગયા છે એટલે હવે પૂના છેડાને જરા નીચે ધકેલવે,
એ ખીજું કામ અમારે કરવાનુ છે.
'
એમણે એમજ કર્યું. હતું. વ્યૂહરચનાની સમજીત આપવાની એમની રીત
એવી હતી. પાછલાં પરસેામાં હું તેમના સાથે વધારે ગાઢ પરિચયમાં આવી
શકયા હતા. કાઈપણ જાતના દંભથી સંપૂર્ણ રીતે મુક્ત કાઇપણ માણસ
હાય તે। તે જનરલ ગ્રાન્ટ હતા. એ બાબતમાં લિન્કન પણ તેમની ઉપર
સરસાઇ ભાગવતા
એક શાન્ત ધીમી પ્રકૃતિને માણુસ
હતેા અને લિન્કન
નહિ; પણ ગ્રાન્ટ
હંમેશાં ચંચળ અને પ્રવૃત્તિપરાયણ રહેતે. મે કાઇ
દિવસ ગ્રાન્ટને લાંખે કે આડબરવાળે શબ્દ વાપરતાં સાંભળ્યા નથી, તેમ
સભ્ય ’ દેખાવાનેા પ્રયાસ કરતાં પણ તેમને કદી જોયા નથી; પણ તે થાડા-
Gandhi Heritage Portal
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૨૨
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
આંતર્વિગ્રહવાળો સમય