પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
લોખંડનું કારખાનું



ભાઈ જાંન પાસે એક પા ડાલર માગ્યા. હૅનને વિશ્વાસ હતેા કે એ પૈસા બગાડે એવા નથી તેથી કંઇ પણ તપાસ કર્યાં વગર તેણે તેને માગેલી રકમ આપી. બીજે દિવસે પિટસબગ ડિસ્પેચ’ નામના વર્તમાનપત્રમાં નીચે મુજબની જાહેર ખબર પ્રસિદ્ધ થઈઃ—“ કામ કરવાના ઉત્સાહવાળા એક છેાકરાને કામ જોઇએ છીએ.” ચાલાક અને ઉત્સાહી હેરીએ પાડૉલરના ઉપયોગ આ પ્રમા- ણેતા કર્યા હતા. કદાચ એવડી મેટી રકમ એની ઉંમરમાં એણે તે દિવસે પહેલ- વહેલીજ સામટી ખર્ચી હશે. વિશ્ર્વ અને બિડવેલની પ્રખ્યાત પેઢી તરફથી એને જવાબ મળ્યો કે ‘ ઉત્સાહી છેાકરાએ' આવીને અમને રૂબરૂમાં મળી જવું. નીમેલે વખતે જતાં તેને ફેશકાંટા ખાનારા તાકતરીકેની જગ્યા મળી અને તે વખતના વહીવટ મુજબ દરરાજ સવારમાં તેને પહેલું કામ આપીસને પુંજો કાઢવાનું કરવાનું હતું. માબાપની પરવાનગી મેળવી એ નેકરી ઉપર હાજર થયે અને આ પ્રમાણે એણે દુનિયામાં ઝુકાવ્યું. એના જેવા છોકરા દીપી નીકળ્યા વગર રહેજ નહિ; અને હમેશાં બને છે એમજ બન્યુ. ચેડી મુદતમાં તે એ શેના માનીતા થઇ પડયા, એટલે તેમણે એક ધંધામાં એની પાંતી કરી આપી. છતાં એ ઉંચે ચઢવાના માર્ગોની શોધમાંજ રહેતે, એટલે આગળ જતાં મિ. મિલરની નજર એના ઉપર પડી અને તેણે એન્ડ્રુ કલામેનના ધંધામાં એનાં નાણાં રાકી આપ્યાં. એને પરિણામે આખરે એગણત્રીસમા મહેલ્લામાં લાખ- હની મીલ સ્થાપવામાં આવી. એ મારા ભાઈ ટામનેા નિશાળના ગાઠીઓ હતે.. અચપણમાં જેવી રીતે એ બન્ને સાથે તે સાથે રહેતા, તેવીજ રીતે મેટપણે પણ તેમણે ભાગીદારીની અંદર ભાગીદારી જેવી ગોઠવણ કરી હતી. જે જૂદી જૂદી સંસ્થાઓમાં તેએ જોડાયા હતા, તેમાં અન્ને સરખા હિસ્સેદાર રહેતા. જે એક કરે તે બીજો કરતા. મારા ભાઇ ૧૮૮૬ માં ગુજરી ગયા, ત્યાંસુધી તેમની વચ્ચેને એવા સબંધ કાયમ રહ્યો હતેા. ( આ ફેરાફાંટા ખાનારા છે।કરેા ' હાલ અમેરિકાના એક ધનાટય પુરુષ થઇ પડયા છે અને પેાતાની પાસેનાં વધારાનાં નાણાંને શેા વ્યય કરવા, તે એ સારી પેઠે સમજતા હેાય, એમ પણ દેખાઇ આવે છે. થોડાં વર્ષ ઉપર એણે એલિઘની અને પિટસખનાં સાર્વજનિક ઉદ્યાના માટે કુમળા છેાડને લીલા તે લીલા રાખવાનાં મકાન (કાન્ઝવેશન્સ) બંધાવી આપ્યાં છે. એ મકાન રવિવારને દિવસે પણ ખુલ્લાં રાખવાની શરત દાખલ કરીને એણે પૂરવાર કરી આપ્યું છે કે, એ જમાનાની પાછળ પડી ગયા નહેાતા. બક્ષીસપત્રની અંદરની આ શરતે તે વખતે મોટા ખળભળાટ કરી મૂકયા હતા. ધર્મોપદેશકા વ્યાસપીઠ ઉપરથી એના એ કૃત્યને તુચ્છકારી કાઢતા, અને ધ સમાજોએ ઠરાવે! પસાર કરી એ