પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
દાનવીર કાર્નેગી



એક ટન ઉપર અઠ્ઠાવીશ ડૉલર પડતી. રેલેાના ભાવ ટનના સે। ૐાલરને ચાલતા હતા અને ખીજી ચીજોના ભાવ એના પ્રમાણમાં હતા. રક્ષકનીતિ( પ્રાટેક્શન )ને યુનાઇટેડ સ્ટેટ્સના હુન્નરઉદ્યોગની ખીલ- વણીમાં મેાટા હાથ હતેા. આંતવિગ્રહ પહેલાં એ પ્રશ્ન અમુક પક્ષની રાજનીતિને ભાગ ગણાતા હતા. દક્ષિણનાં સંસ્થાનેાના પ્રતિનિધિએ અબાધિત વ્યાપાર ( *ી ટ્રેડ )ના હિમાયતી હાઇ જકાતની પદ્ધતિ માત્ર ઉત્તરનાં સંસ્થાનાને લાભ- કારક છે, એમ માનતા હતા. ઇંગ્લાંડની પ્રજાને મોટા ભાગ અમેરિકાને પક્ષ લેતે હતા, પણ ત્યાંની સરકારની સહાનુભૂતિ સામા પક્ષ તરફ હતી, તેને લીધે, એલાએમા અને બીજાં ખારકસૈાને છટકી જવાની તથા અમેરિકાના વેપારને નુકસાન પહોંચાડવાની અને વેપારી વહાણેાને લૂટી લેવાની અનુકૂળતા પ્રાપ્ત થઇ. તેને લીધે અમેરિકાની પ્રજા એ સરકાર ઉપર ગુસ્સે થઇ ગઈ. આવા સંજોગે ઉભા થતાં જકાતને પ્રશ્ન એક પક્ષની રાજનીતિનેા ભાગ મટી જઇ સામાન્ય રાજનીતિનેા પ્રશ્ન થયા. દેશના પ્રાણાત્માસમાન સાધતેની ખીલવણી કરવી, એ પ્રત્યેક સ્વદેશાભિમાની પુરુષનું કર્તવ્ય મનાવા લાગ્યું. કૉંગ્રેસના સભાપતિ ( સ્પીકર સુદ્ધાંત ડૅમેક્રેટ પક્ષના એકંદર નેવું સભાસદે આ મુદ્દાના સંબંધમાં એકમત થયા હતા. લેાકાને વિશ્વાસ પડયા કે, નવા ઉદ્યોગને પગભર બનાવવા માટે જેટલી મુદતસુધી રક્ષણની જરૂર હશે, ત્યાંસુધી પ્રજા તેનુ રક્ષણ કરશેજ. આથી કરીને મુડીદારા એ ઉદ્યોગમાં છૂટથી અને આનાકાનીવગર નાણાં રાકવા લાગ્યા. વિગ્રહ બંધ પડયા પછી કેટલેક વર્ષે જકાતના દરમાં ઘટાડેા કરવાની માગણીએ થવા લાગી; અને દૈવયોગે મારે પણ એ તકરારમાં ભળવું પડયું. કારખાનાંના માલીકા કેંગ્રેસના સભાસદોને લાંચા આપે છે, એવા આક્ષે પણ થવા લાગ્યા હતા; પણ મારી માહિતી મુજબ આ આક્ષેપે બીનપાયા- દાર હતા. એટલું તેા ચોક્કસજ છે કે, આયન અને સ્ટીલ ઍસોસિએશન નામની સંસ્થાના નિભાવખતે માટે જેટલાં નાણાં જોઇએ, એથી વધારે કુંડ તેમણે કદી ઉભું કર્યું નહેાતું; અને નિભાવખ માટે દરસાલ માત્ર થાડા હજાર ડોલરનીજ જરૂર પડતી; પણ જે વખતે રક્ષકનીતિવિદ્દ અબાધિત વ્યાપારના મુદ્દાના સંબંધની ઝુંબેશ ઉભી થઇ હતી, તે વખતે એ હીલચાલને માટે એમણે છૂટથી નાણાં ભર્યાં હતાં. પાછળથી મારા ખરા ચાલો, તે એટલે દીલના ટેકાથી જકાતના દરમાં વખતે।વખત ઘટાડા સુધી કે ૨૮ ડૅાલરની જકાત ઘટીને આખરે થતા Gસાન કઇ એટલે ગાયા ગામની સી. (રાજ 1 માં એ જાત ૧૯૧૧