પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
વેપારની ભાંજગડો



નામનું લેાટ્ટુ ગાળવાની ભઠ્ઠીએનું કારખાનું ઉભું કર્યું. આ કામ કેટલું બધું જગી છે, એનેા જો અમને પહેલેથી ખ્યાલ હેાત તે એ કામ હાથમાં લેવાનું અમે અમેધૈડા વખત માકુક રાખત. અમારાં કારખાનાંની જે ભારે ઝડપથી ખીલવણી થતી હતી, તે જોઇ જૂનાં કારખાનાંવાળા અમારી પડતીની આગાહી કરતા હતા; પણ તેની કંઇપણ દરકાર કર્યાં વગર અમે અમારા પ્રયાસમાં આગળ વધ્યા જતા હતા. અમને ખાત્રી હતી કે, એક ‘બ્લાસ્ટ ક્નેસ' (સતત ધમણ આપનારી ભટ્ટી) ઉભી કરવા માટે જોઇતી મુડી તથા શાખ અમારી પાસે છે, એટલે અમને કેાઇ જાતની ધાસ્તી નહાતી. છતાં એની પાછળ થવાના ખર્ચીને જે અડસટ્ટો કાઢવામાં આવ્યા હતા, તેટલાથી તે અર્ધું કામ પણ થયું નહિ.આવી જાતની ભટ્ટી બાંધવાના સંબંધમાં મિ. કાલ્પ્સન ખીલકુલ માહિતી ધરાવતા નહોતા;અને અમે એક અખતરા અજમા- વતા હાઇએ, એમ ચાલતું હતું. આમ યથા જ્ઞાનને અભાવ છતાં પણ કાઈ ગંભીર પ્રકારની ભૂલ બનવા પામી નહેાતી. આ ભટ્ટીનું નામ મારા ભાઇની પત્નીના નામ ઉપરથી લ્યુસીકનેસ પાડવામાં આવ્યુ હતું.અમે જે મેટી ગણત્રી કરેલી, તે કરતાં પણ વધારે કામ આ ભટ્ટીએ આપ્યું. તેમાંથી પહેલે અ- વાડીએ દરરાજના સે ટન મુજબનું લેખડ નીકળવા લાગ્યું હતું. આટલા ભારે જથે! આજસુધી દુનિયામાં કાઇ ઠેકાણે નીકળ્યેા નહેાતા;અને તેથી એ આશ્ચ- કારક બનાવ જોવા ઘણા લેકે ત્યાં આવતા અને કામ જોઇ ચકિત થતા. તેમ છતાં અમારા લેાખડના ધંધાનું કામ હમેશાં સરળતાથીજ આગળ વધ્યાં જતું હતું એમ નહેાતું. ઘેાડે થેડે વરસને આંતરે ભાવ ગગડી જતા. લડાઈ પછી લાખડને ભાવ એક રતલના નવ સેટ ઉપરથી ઉતરીને ત્રણ સેટ થઇ ગયા હતા. આને લીધે ઘણાં કારખાનાં પાયમાલ થઇ બેસી ગયાં હતાં અને અમારા આર્થિક મેનેજરને નવા ઉભા થતા સોંગાને પહોંચી વળવા માટે નાણાં પૂરાં પાડવાના કામ પાછળ પેાતાનેા બધા વખત રોકવા પડતા. ઘણી પેઢીએ તૂટી,પણ અમારી પેઢીની શાખ જેવી તે તેવી કાયમ રહી; પરંતુ અમારાં બીજાં બધાં કારખાનાં કરતાં પીગ આયના કારખાનાએ અમને ઘણા ઉજાગરા કરાવ્યા હતા. આ કામમાં અમને મેટામાં મેટી મદદ ઈંગ્લાંડની સુપ્રસિદ્ધ વ્હીટવ્હેલ પેટીવાળા મિ. વ્હીટહેલ તરફથી મળી હતી. અમારી ભટ્ટીએમાં એમની બનાવટનાજ ચૂલા વપરાતા હતા. એ પણ એક વખત અમારી ભટ્ટીનું આશ્ચર્યકારક કામ જોવા આવ્યા હતા, તે વખતે મે અમારી મુશીબતે- ની કહાણી એમને કહી સંભળાવી. તે ઉપરથી તેમણે તરતજ કહ્યું:- એનું કારણ એ છે કે, તમારી ગાઠવણી ખામીવાળી છે.’ પછી એ ખામી શી રીતે સુધારવી, તે Gauhi Heritage Portal