પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

૨૩ સીતમ આગળ એમને આશાવાદ ટકી શકી નહિ. એ છેક હતાશ થઈ ગયા અને એમના સતાપને પાર રહ્યો નહિ. એક વખત ઈન્ફ્લુએન્ઝાના સખત ઝપાટામાં સપડાયા બાદ, એ વખત સન્નિપાતવરના ભાગ થઈ પડતાં, એ અકાળ વૃદ્ધાવસ્થાના ભાગ થઈ પડયા. કાર્નેગીના પહેલાં–થાડા મહિના અગાઉ આ દુનિયા છેાડી ચાલ્યા ગએલા એમના એક સમકાલીન પુરુષના સંબંધમાં એમ કહેવામાં આવ્યું છે કે, એ કાઈ વખત વૃદ્ધાવસ્થાના બેજો સહન કરી શકત નહિં!' કાર્નેગીના જીવનની સાથે નિકટના સબંધ ધરાવનારાં માણસાને એમના જીવનને સૌથી પ્રોત્સાહક ભાગ એમણે પેાતાની વૃદ્ધાવસ્થાના ખો' જે રીતે સહન કર્યાં હતા તે છે. એ મૂળથીજ ધૈય શીલ, વિવેકી, આનંદી અને ખુશમિજાજી હતા; ગમે તેવી નજીવી સેવાભદલ પણ તે આભાર માનવાનું ચૂકતા નહિ. એ પેાતાની જાતને કદી વિચાર કરતા નહિ, પણ દુનિયામાટે સાનાના સૂરજ ચારે ઉગશે, એની નિરંતર વાટ તૈયાં કરતા; એ રીતે એમને જીવાત્મા વધારે અને વધારે ઉન્નત અવસ્થાને પ્રાપ્ત થતે ગયા, તે એટલે સુધી કે આખરે ઈશ્વરે એને પેાતાની પાસે લઈ લીધા. એમના હસ્તલિખિત પુસ્તકના મુખપૃષ્પ ઉપર આ પ્રમાણેના શબ્દો હતાઃ- ‘‘સવિત છે કે, આ સ્મરણેામાંથી લાકેાને વાંચવાનું ગમે એવું એક નાનું પુસ્તક અને મારા આસવને પસદ પડે એવું એક મેટું પુસ્તક તૈયાર કરવા જેવી સામગ્રી મળી આવશે. આમાંનું કેટલુંક લખાણ મારા ધારવા પ્રમાણે તલ રાખવું પડશે. જે કાઈ આ નોંધાને વ્યવસ્થિત સ્વરૂપમાં ગેાઠવવાનું કાર્ય ઉપાડી લે, તેણે જાહેર પ્રજાને રુચે તેથી વધારે વિગતેા બહાર નહિ પાડવાની કાળજી રાખવી. (હૃદય અને મગજ-સદ્ભાવ અને બુદ્ધિ) અન્ને ધરાવતા હાય, એવા માણસનેજ પસંદ કરવેા જોઇએ.” આ વર્ણન અમારા મિત્ર પ્રોફેસર જૉન સી. વાન ડાઇકના કરતાં બીજા કાને વધારે લાગુ પડે એવું છે જ્યારે એ નોંધપાથી એમને બતાવવામાં આવી, ત્યારે કાર્નેગીની સૂચના વાંચ્યા વગરજ તેમણે કહ્યું, આ લખાણને પ્રસિદ્ધ કરવા જેવા સ્વરૂપમાં ગાઠવવું, એ કપુરનું વૈતરૂં કરવા સમાન છે !' આ પ્રમાણે એમની પસંદગી એકતરફી નહેાતી અને જે રીતે એમણે એ વત’ કર્યુ છે, તે ઉપરથી પસંદગી કેવી ડહાપણભરેલી હતી, એ પૂરવાર થાય છે. એ પસંદગી વચિતજોવામાં આવતી ઉત્તમ પ્રકારની મૈત્રીના નામથી કરવામાં આવી હતી. લુગ્બી વ્હિટફીલ્ડ કાર્નેગી @ ન્યુયા ૧૬ મી એપ્રીલ ૧૯૨૦ Gandhi Heritage Portal