પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
હોમસ્ટેડના મજુરોની હડતાળ



પેાતાની અને પેાતાના માણસાની વચ્ચે સદ્ભાવ રહેવા બદલ પેાતાને જે સતાષરૂપી અદલેા મળી રહે છે, તેને ગણત્રીમાં નહિ લેતાં, માત્ર આર્થિક પરિણામની દૃષ્ટિથી વિચાર કરતાં પણ, હું એમ માનું છું કે, પગારમાં વધારે કરી આપવાથી, મજુરા પેાતાના માલીકાને શેઠેને સન્માન આપતા, સતેષી અને સુખી થાય, એ નાણાં વ્યાજે મૂકવાને અને સારાં ગિવડન્ડ-વ્યાજ ઉપજાવવાને એક ઉત્તમ મા છે. ઍસિમરની ઉધાડા ચુલા વાપરવાની તેમ બીજી કેટલીક શેાધાને લીધે પેાલાદ બનાવવાની રીતમાં જબરી ઉથલપાથલ થઇ હતી. આજસુધી વપરાતી યંત્રસામગ્રી નિરુપયેાગી થઇ પડી હતી અને એ વાતની સમજણ પડવાથી અમારી કંપનીએ હામસ્ટેડવાળી મીલેમાં સુધારાવધારા કરવામાં લાખા ડાલર ખર્ચી નાખ્યા હતા. નવાં ત્રના વાપરથી અગાઉના કરતાં સામે ટકા વધારે પેાલાદ તૈયાર થતું. એ મીલેામાં કામ કરનારા કેટલાક સજીરાને-કારીગરે ને કામ ઉપર પગાર આપવામાં આવતા, એટલે અમુક ટન વજનનું પેાલાદ કાઢી આપે તેને અમુક રકમ મહેનતાણા બદલ આપવી, એવા વહીવટ હતા; એવા ત્રણસે માણસા ત્રણ વરસની બાંધણીથી કામ કરતા હતા. તેમાં છેલ્લા વર્ષના કેટલાક ભાગદરમિયાન નવાં યંત્રથી કામ લેવામાં આવ્યું હતું. આ પ્રમાણે કંટ્રાકટની મુદત પુરી થતા અગાઉ તેમની કમાણીમાં સાઠ ટકાનેા વધારે થયા હતા. હવે નવ માટેની જે ગેાઠવણ કરવાની, તેમાં તેમને એ સાઠ ટકા- માંને અડધા હિસ્સા આપવાની અમારી કંપનીએ ઇચ્છા દર્શાવી. એટલે કે એમને અગાઉના કરતાં ત્રીસ ટકા વધારે મહેનતાણું મળે અને આકીના ત્રીસ ટકા કપનીએ નવાં નાણાં રાયાં તે અદલ કંપનીને મળે. મજુરેાને માથે કામને બેજો અગાઉના કરતાં વધારે પડવાને નહેાતે, કેમકે વધારાનું કામ સુધરેલી ઢબનાં યત્રાના વાપરથી થવાનું હતું; એટલે આ વ્યવસ્થા ન્યાયપુરઃ- સર હતી, એટલુંજ નહિ પણ ઉદારતાભરેલી હતી અને બીજા સંજોગેમાં મજુરા પણ ઉપકારસાથે કબૂલ કરે એવી હતી; પણ કંપનીએ તે અરસામાં યુનાઈટેડસ્ટેસની સરકારને માટે ખખ્ખર તૈયાર કરી આપવાનું માથે લીધું હતું અને તે તાકીદે તૈયાર કરી આપવાનાં હતાં. વળી તેણે ચિકાગાના પ્રદર્શન- નહિ. મન્નુરાની માગણીએ ગમે એટલી ગેરવાજબી હોય છતાં, તે કબૂલ રાખવાના એમના સ્વભાવથી એ પૂરેપૂરા વાકેફગાર હતા. કંપનીમાં હિત ધરાવનાર કોઈ પણ માણસે તેમની ગેરહાજરીબદલ ફર્યાદ ઉઠાવી હોય એમ બન્યુ નથી; પણ ઉલટું મામલાને નિકાલ પેાતાની મરજી મુજબ કરવાની છુટ મળ્યા બદલ સધળા ભાગીદારા ખુશી થયા હતા. . Gandhi Heritage Portal