પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
મજુરીને લગતા પ્રશ્નો



રિશમેન હતા, તેના તરફ ફરીને તેને પણ મે એવાજ સવાલ પૂછ્યાઃ– મિ. કૅલી ! તમારી સાથેના કરાર પણ વરસની બાકીની મુદતનેલાગુ પડે છે કે નહિ?’’ મિ. કૅલીએ જવાબ આપ્યા:-હું ખાત્રીપૂર્વક કહી શકું નહિ. એક કાગળ ઉપર સહીએ લેવાતી હતી, તેના ઉપર મેં પણ સહી કરી હતી; પણ તેમાંનું લખાણ મે કાળજીપૂર્વક વાંચ્યું નહેાતું અને એની મતલબ શી છે, તે હું બરાબર સમજ્યા નહેાતે. આ વખતે અમારા સુપરિન્ટેન્ડન્ટ કપ્તાન જોન્સ, જે જરા ઉતાવળીએ હતા,તે એકદમ વચમાં એલી ઉઠાઃ-મિ. કૅલી ! તમે જાણે છે કે મે એ કરાર તમને એ વખત વાંચી સંભળાવ્યા હતા અને તેના સબંધમાં તમારી સાથે ઉહાપાત પણ થઇ હતી. ” મેં કહ્યું:- કપ્તાન ! તમારે ખેલવાનું નથી. જે ખુલાસા કરવા હુંય તે કરવાને મિ. કૅલીનેા હક છે. અમારા વકીલેા અને ભાગીદારે। મારી પાસે ઘણા કાગળે! સહીએ માટે રજુ કરે છે અને હું તેમના ઉપર વાંચ્યા વગર સહી કરી આપું છું. મિ. કૅલી કહે છે કે, મે કરાર ઉપર એવા સંજોગામાં સહી કરી આપી છે; અને એનું એ કથન આપણે સ્વીકારવું જોઈ એ; પણ મિ. કૅલી! એવા સંજોગામાં સૌથી સારા માર્ગ તે એ છે કે પેાતે જે કરાર ઉપર બેદરકારીથી સહી કરી આપી હાય, તેની શāાનું પાલન કરવું અને ખીજી વખતે વધારે કાળજી રાખવાને નિશ્ચય કર્યેા. તે પ્રમાણે તમારે પણ આ કરાર મુજબ ચાર મહિના કાઢી નાખવા અને બીજે કરાર કરવાનેા વખત આવે ત્યારે તેના ઉપર સમજ્યા વગર સહી કરવી નહિ, એ શું વધારે સારૂં નથી ?” આના કંઇ જવાબ મળ્યો નહિ એટલે હું ઉડીને ઉભેા થયા અને માલ્યુાઃ– ‘ભટ્ટીના મજુરેાની કમીટીના ગૃહસ્થા! તમે અમારી કંપનીને ધમકી આપી છે કે, જો આજ ચાર વાગતા સુધીમાં તમારી ધમકીને અનુકૂળ જવાબ નહિ મળે, તા તમે તમારા કરારના ભંગ કરશે. અને ભઠ્ઠીએાનું કામ પડતું મૂકી ચાલ્યા જશે. હજી તે ત્રણ વાગ્યા છે, પણ તમારે જોઇતા જવાખ તૈયાર છે. તમે ભટ્ટીએ છેાડીને સુખેથી ચાલ્યા જો. એભટ્ટી નકામી પડી રહીને તેની આજુબાજુ ધાસ ઉગી નીકળે, તેપણ અમે તમારી ધમકીને તાબે થઇશું નહિ. જે દિવસે મજીરવ પેાતાના કરારેના ભંગ કરી પેાતાની જાતને નામેાશી લગાડશે, તે દિવસથી એની કમબખ્તીજ છે એમ સમજજો. તમને તમારા જવાબ મળી ચૂકયા છે. .. કમીટી ધીમે ધીમે ખરખાસ્ત થઇ અને ભાગીદારેામાં ચુપકીદી ફેલાઇ. એક ત્રાહિત માણસ કામપ્રસગે અમારી પાસે આવતેા હતેા, તે કમીટીને મામાં મળ્યા હતેા, તેણે નીચે મુજબની હકીકત જાહેર કરીઃ- Gandhirieritage Portal