પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
દાનવીર કાર્નેગી



વખતેજ મે‘હિરા ડ’–વીર પુરુષો માટેનું કડ સ્થાપવાને! નિશ્ચય કર્યો. એ કાવ્યના ભાવા નીચે મુજબને છે:- સુલેહના સમયમાં “ એમ કહેવામાં આવ્યું હતું કે, જ્યારે રણવાદ્ય વાગતાં બંધ થશે અને લડાઇની ગર્જના શાંત પડી જશે, ત્યારે પૃથ્વી ઉપરથી વીર પુરુષાની એલાદ અને વીરત્વનાં કાર્યો નાબુદ થશે. પણ એ શબ્દો ખેલાઇ રહ્યા નહિ હેાય,એટલામાં તે જે અનિષ્ટ હજારા વર્ષથી પોતાના ભાગ થઇ પડેલા પ્રાણીઓને ઘા કરતું હતું, તેનેા પરાભવ કરી વિજયી નિવડનાર પુરુષે પેાતાના હાથ ઉંચા કર્યો, કાઇ અબળાએ અનિ- મેષ દિષ્ટથી તાકી રહી પોતાનું પાતિત્રત્ય લૂંટવા ઉઘુક્ત થયેલા પુરુષને પેાતાના સામને પ્રભાવ બતાવ્યાના દાખલા પ્રકાશમાં આવ્યા. ‘ પેાતાની માતાને લેશ ન થાય એટલા ખાતર કાઇ બાળકે પેાતાનું અસહ્ય દુ:ખ મૌનપણે સહન કર્યું. “ કાઈ સત્યશોધક જિજ્ઞાસુએ સત્યની ખાતર ઉધાડે છેાક બહાર પડી ધર્મસભાની કામરજી વહેારી લીધી. ‘તથા કાઇએ હજારા જાન બચાવવા ખાતર કેાઇ જીવલેણ ઉત્પાતને- મહામારીને–પેાતાના શરીરનું બલિદાન આપ્યું. ' આ ઉપરથી પેાતાના જાતભાઇએને બચાવવા જતાં, અગર તે તેમની સેવા કરતાં, જે વીર પુરુષાના જાન જાય, તેમને ઇનામ આપવા અગર તે તેમના કુટુંબનું પોષણ કરવા, તેમજ અકસ્માતને લીધે જેમનાં કુટુંબ નિરા- ધાર થઇ પડયાં હોય, તેમના પાષણને માટે મીલમાલેકા અગર ખીજાએ તરફથી ગાઠવણ કરવામાં આવી હાય, તેની પૂર્તિ કરવાને માટે પચાસ લાખ ડોલરનું ફંડ ઉભું કરવામાં આવ્યું. ઇ. સ૦ ૧૯૦૪ ના એપ્રિલની ૧૫ મી તારીખે સ્થાપવામાં આવેલું આ ફંડ હરેક રીતે ઉપયાગી અને ફતેહમદ પૂરવાર થયું છે. આ ફંડના તરફ મારા પિતાતરીકેને ભાવ રહે છે; કેમકે એને વિચાર મને પેાતાનેજ થયા હતા. મારી માહિતી મુજબ આવુ ફંડ સ્થાપવાના ખ્યાલ અગાઉ કાઇને આવ્યા નહેાતા, એટલે એ મારી પાતાની ‘ધૂન’નું પિર- ણામ છે. પાછળથી એ ફંડના લાભ ગ્રેટબ્રિટનને પણ આપી તેનુ મુખ્ય મથક ડ લાઇનમાં રાખ્યું છે; અને કાર્નેગી ડલાઇન ટ્રસ્ટફ્ડ’ના ટ્રસ્ટીએ તેને વહીવટ કરે છે. એમને વહીવટ ધશે 'તેહમદ નિવડયેા છે. વખતના વહેવાની સાથે એનું ક્ષેત્ર વિશાળ કરી ફ્રાન્સ,જર્મની, ઇટાલી, એન્જી- Portal