પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
દાનવીર કાર્નેગી



કહેવા લાગ્યા કે ‘ આથી મારી સ્થિતિ બહુ કફેાડી થઇ પડશે, હું એક સાધારણ ગ્રેજ્યુએટ છું અને મારૂ નામ આવા જાહેર માનને પાત્ર નથી વગેરે વગેરે ' એની આ દશા જોઇ મને ઘણી ગમ્મત પડી, તેથી એ જ્યાંસુધી ખેાલતે બંધ થયા ત્યાંસુધી હું કઈ ખેલ્યે નહિ; પણ પછી મે કશુ’ ‘ જો આ મકાનનુ નામ ‘ ટેલર હાલ’પાડવાની મારી હઠને વળગી રહું તે। તુ જરા હાંસીને પાત્ર થઇશ એ વાત ખરી છે, પણ લેહિધની ખાતર, તારે કંઈક આત્મભેગ આપવા તૈયાર થવું જોઇએ. જો તુ મિથ્યાભિમાની ન હ। તે તારી પેાતાની યુનિવર્સિટિને જો લાભ થતા હેાય, તે। તારા નામના કુવા ઉપયેાગ થાય છે તેની તને બહુ પરવા ન હાવી જોઇએ અને । ટેલર નામ કંઈ ખ મહત્ત્વનું નથી. તારા મિથ્યાભિમાનને લીધેજ તે આ બધું ધાંધલ મચાવ્યું છે. તારે તેને પરાભવ કરવા જોઇએ. આ વાતનેા નિર્ણય તારાજ હાથમાં છે. ગમે તેા ટેલર નામનેા ભાગ આપ અગર તે લેહીધને ભાગ આપ. તારી મરજી પડે તેમ કર. ‘ ટેલર ' નહિ તે ‘ હાલ’ પણ નહિ. મે’ એને મ્હાત કર્યાં. જે મુસાફરા ભવિષ્યમાં એ બાંધકામ ઉપર નજર ફેક અને ટેલર’ કાણુ હશે એવા પ્રશ્ન પૂછે, તેમને હું ખાત્રી આપું છું કે ટેલર એ લેહિધા વફાદાર પુત્ર હતા. જાતભાઇઓની સેવા કરવાના શાસ્ત્રનેા માત્ર ઉપદેશક નહિ, પણ તેને અનુરૂપ વન રાખનારા ફરિસ્તા હતા; અને એક સર્વોત્તમ મનુષ્ય હતા. અમારા લાડ હાઇ કમિનર ઑફ પેન્શન્સ આવી જાતને પુરુષ છે. Gandhi Heritage Portal