પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ અને બાલ્યાવ્સ્થા

સામાપ અને બાલ્યાવસ્થા 3

ખ્યાતિ સત્ર ફેલાયલી હતી. મારા દાદાના દાસ્તા એમને પ્રાફેસર ’ કહી ખેલાવતા. અમેરિકામાં ચૌદ વરસ રહી આવ્યા બાદ હું જ્યારે મારે વતન પાછા ફર્યો ત્યારે મને યાદ છે કે, હું એ પ્રોફેસર’ ના પૌત્ર છું, એવા સમાચાર મળવાથી એક ડાસે! મને મળવા આવ્યા. એ મૂર્તિમંત કંપવાયુસ્ત વૃદ્ધાવસ્થાસમાન હતેા. તે લથડીમ ખાતા ખાતે મારી ઓરડીમાં દાખલ થયા અને પોતાને જતા હાથ મારા માથા ઉપર મૂકી ખેાલ્યાઃ—“ તુંજ એન્ડ્રુ કાર્નેગીને પૌત્ર કે ? એ દિવસે મેળેયા છે કે જ્યારે તારા દાદા અને છું. બે મળી ગમે એવા ઠાવકા માણસને મ્હાવરા બનાવી મૂકતા !” ડન્કલાઇનના ખીજા કેટલાક વૃદ્ધ પુરુષાએ પણ મને મારા દાદાના સબંધની વાતે કહી હતી. તેમાંની એક નીચે મુજબની છેઃ— એક દિવસ એક ઘરડી ડાકરી કે જે ગામમાં વકારી રીતરીકે કા- યલી હતી, તે રાતના વખતમાં પોતાના મકાનમાં બેઠી હતી, તેવામાં એક છુપા- વેશધારી પુરુષે એકાએક તેની બારીમાં ડાકીઉં કર્યું. આ ોઇ એ ખાઈ પ્રથમ તેા જરા ચમકી; પણ ચેડા વખત તેના સામું ોઈ રહ્યા બાદ તે ખેલી ઉડી:-- “ આ તા પેલે! મેલા મર્દ એન્ડ્રુ કાર્નેગી ! ' તેણીનું કથન યથાર્થ હતું. મારા દાદા ૭૫ વર્ષની ઉંમરે બીજા ખેલાડુ જીવાનીઆની માફક વેષ બદલીને ઘરડી સ્ત્રીઓને ભડકાવવા માટે બહાર નીકળી પડયા હતા. મને એમ લાગે છે કે મારા જે આશાવાદી સ્વભાવને લીધે હું મુશાખાને નિહ ગણકારતાં તથા જે બને છે તે સારાને માટેજ બને છે, એમ માનીને હમેશાં ખુશ્િમાજમાંજ રહી શકતે, તે મને આ સોંગ ધરનારા અને મુખવટો પહેરનારા વિનેદપ્રિય દાદાની પાસેથી વારસામાં મળ્યા છે. આનદી સ્વભાવ પિત્ત કરતાં વધારે મૂલ્યવાન છે. જુવાન પુઓએ જાણવું જોઇએ કે, એવા સ્વભાવ પ્રયત્નથી કેળવી-સંપાદન--કરી-શકાય છે; અને શરીરની માફ્ક મનને પણ છાયામાંથી–અધકારમાંથી-પ્રકાશમાં લઈ જઈ શકાય છે. ત્યારે આપણે તેને તેવી રીતે શા માટે ન ખસેડવું જોઇએ ? બની શકે તે આકૃતની અવગણના કરી તેને હસી કાઢવી, અને જો માણસ કંઇક અંશે પણ સમજી–જ્ઞાની હોય તે હમેશાં એ બની શકે એવું હાય છે; શરત માત્ર એટલી જ કે પોતાનાજ દુષ્કૃત્યખદલપેાતાનું અંતઃકરણ પેાતાને ડંખતું હાવું ન જોઇએ. આવી રીતે ઉત્પન્ન થયેલે સતાપ કાઈ રીતે ટાળી શકાતા નથી. આવાં ‘કલ’કુ' કદી ધાવાતાં નથી. આપણા અંતરાત્મા હમેશાં નગૃત રહે છે. તે સૌથી છેલ્લી અદાલતમાં બેસે છે અને તેને કેાઈ છેતરી શકતું નથી. આથી કરીને શુદ્ધ જીવનનું મુખ્ય સૂત્ર ખન્સ તેજ છેઃ—— કવિએ નિર્દિષ્ટ કર્યું છે Gandhi Heritage Portal