પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
મૅથ્યુ આર્નોલ્ડ અને બીજા સ્નેહીઓ



તે તેએ એમ ધારશે કે તમે તેમની હાંસી કરેા છે. શ્રોતૃગણને ઘેાડીવાર મઝા કરાવ્યા પછી તમારે ગંભીર થઇ જવુ-ગાંભીના સ્વાંગ ધારણ કરી એ તમે ભાષણ આગળ ચલાવવુ. દાખલાતરીકે, આ દુનિયામાં એ વાતેા એવી છે કે જેને માટે લેાકા તૈયાર હેાતા નથી. આ બે ચીજો કયી છે તે કાઈ કહી શકશે ?' એક જણ ખેાલી ઉઠે છે કે ‘ મેાત ’ ઠીક, ‘હવે બીજી ચીજનું નામ કાઇ દઇ શકશે ?’ ઘણા માણસા એલી અે છે-દ્રવ્ય, સુખ, સામર્થ્ય, લગ્ન, કર; એમ હૃદાં જૂદાં નામ આપવામાં આવે છે. આખરે હું ગાંભી સાથે ખેલુ છું ‘તમારામાંથી કાઈ ખીજી ચીજનું નામ આપી શકયા નથી. આ દુનીઆ ઉપર એવી એ ચીજો છે કે જેને માટે લોકા તૈયાર હોતા નથી–અને એ બે ચીજો તે જોડકાં છે.’ આ સાંભળી આખી સભામાં હસાહસ થઇ રહે છે.” મિ. આર્નોલ્ડ પણ હસી પડયા. (( પછી તેમણે પૂછ્યું:- તમે હંમેશાં નવી નવી વાતે જોડી કાઢેા છે ?' હા. હમેશાં નવી નવી વાતે જોડી કાઢવીજ જોઈએ. જો તમે નવી વાતા જોડી કાઢા નહિ, તે તમારાથી વર્ષનાં વષોસુધી ભાષણ કરી શકાયજ નહિ; અને કેટલીક નવી વાતા પણ મેહ ઉપાવી શકતી નથી. મેં એક વાત જોડી કાઢી હતી અને મને ખાત્રી હતી કે લેાકા એ નુકતા સાંભળી હસ્યા વગર રહેશે નહિ; પણ મેં ધણી ઘણી રીતે કાશીશ કરી છતાં મારૂં કઇ વળ્યું નહિ; એનું કારણ એ હતું કે એક મુદ્દાના શબ્દ મારે હાથ લાગ્યા નહેાતે. એક વખત હું મિચિધાનમાં સઘડી પાસે બેસી તાપતા હતા. તે વખતે એ શબ્દ મારા મગજમાં આવી ગયેા અને મારી ખાત્રી થઈ કે, હવે ધાર્યું કામ થઈ શકશે. મે એ પ્રયાગ છે!કરાં ઉપર અજમાવી જોયે અને તેમાં હું ફતેહમદ નિવડયેા. એ નુકતા ઘણાં ભાષણેાસુધી મને કામ લાગ્યા હતા.” મિ. શા એક વખત બ્રેડવેને રસ્તે થઇ પસાર થતા હુ તે, તે વખતે એક અજાણ્યા માણસે તેને પૂછ્યું:- હું ધારૂ છું કે તમે જોશ છે ?’ “ હા, લાકા મને એ નામથી ખેડુલાવે છે ખરા ’’ “ મારે તમને પાંચ હજાર ડૅાલર આપવાના છે અને તે અત્યારે મારા ખીસ્સામાંજ છે. 39 “ ડૅલ્મિોનિકાનુ ધર અહી આં નજીકમાં છે, ત્યાં આવીને મને એ સંબંધની બધી વાત કહે।. ” ખેડા પછી પેલા અજાણ્યા પુરુષે કહ્યું કૅલિફાર્નિયાની સાનાની ખાણમાં હું એક ભાગીદાર છું. તેની માલકીના સંબંધમાં ભાગીદારેામાં અંદર અંદર તકરાર પડી. તે ઉપરથી એને તેડ કાઢવા બધા એકઠા થયા, પણ બધા Gandhi Heritage Portal