પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
દાનવીર કાર્નેગી



એક દવસ મે એમને પૂછ્યું કે, વિવેચકની દૃષ્ટિથી તમે શેકસપીઅરના સંબંધમાં કેમ કંઇ લખ્યું નથી ? કવિએમાં એનુ જે ઉચ્ચ સ્થાન છે, તે તમારે નક્કી કરી આપવુ જોઇએ. એમણે જવાબ આપ્યો કે:-“ એવા વિચારા મારા મગજમાં ઘણી વખત ઉદ્ભવ્યા હતા, પણ પછી શાંતિથી વિચાર કરી શ્વેતાં મને એમ લાગતું કે શેકસપિયરના સંબંધમાં કંઇપણું લખવાની મારી ગુંજાશ નથી, તેા તેના ઉપર ટીકા કરવાનું તે! મારૂં શું ગજી? એ એમ માનતા કે, એ વાત ખની શકે એવીજ નથી. શૈકસપિયરસાની ટાંચે છે. સમાલેાચનાના કાઈપણ નિયમેાવડે એમનું માપ કાઢી શકાય એમ નથી. એમના અપ્રતિમ સુદ્દિકૈાશલ્યની પ્રશંસા કરવા બેસવાનુ મતે કાઇ કાઇ વખત મન થઇ આવતુ, પણ એ વિષયને અડવા જતાંજ હું હંમેશાં ખીને પાછૅા ભાગતા. ” મેં કહ્યું, તમે જે અપૂર્વરીતે એમની પ્રત્યેનું ઋણ અદા કર્યું છે, તે જાણ્યા પછી, તમારા આ વિચાર સાંભળવાને હું તૈયારજ હતા. એમ કહી એમના એક ખંડ-કાવ્યમાંથી મે કેટલીક લીટીએ ગાઇ બતાવી. મિ. શા (જર્જોશ બિલિંગ્સ ) ને એળખતેા હતા; અને મિ. આર્નોલ્ડ કે જે માધુ અને પ્રકાશને ફરિસ્તા હતા, એમને અને એ અણુધડ રત્નના મેળાપ થાય એ માટે હું બહુ ઉત્સુક હતા. એ અણુધડ હતેા. એપ્યા વગર- ના હતા, પણ હીરા તે હતેાજ. સદ્ભાગ્યે જૉશ જાતેજ વિન્ડસર હૉટેલમાં જ્યાં મારા મુકામ હતા, ત્યાં મને મળવા માટે આવી ચઢયા; અને અમારા મહેમાનના સંબંધમાં વાત નીકળતાં, એણે એમના સંબંધમાં કેટલાક પ્રશંસા- ભક ઉદ્ગારેા કાઢયા. તે ઉપરથી મેં તેને કહ્યું:-આજ સાંજે તારે એમની સાથે જમવા બેસવાનું છે. સ્ત્રીવર્ગ બીજે ફેંકાણે જમવા જવાને છે અને હું તથા આર્નોલ્ડ એકલા છીએ. તું આવીશ એટલે ત્રિપુટી પૂરી થશે. ના પાડીશ તે ચાલવાનું નથી. મારી ખાતર તારે આવવુજ પડશે.’ એનાથી ના પડાઇ નહિ. ખાણા વખતે હું એ એની વચમાં એકે અને એમની વાતચીત- માંથી ઝરત રસ ઝીલવા લાગ્યા. આર્નોલ્ડને મિ. શાની લંકાને સમજાવવાની રીતમાં બહુ રસ પડયા તથા એની અંગત વાતા તથા કહાણીએ સાંભળીને પણ તેમને ઘણી ગમ્મત પડી તથા ખૂબ હસવું આવ્યું. મિ. શાએ પંદર વર્ષસુધી યુનાઈટેડ સ્ટેટ્સનાં દશ હજાર અગર તેથી વધારે વસ્તીવાળાં શહેરામાં ભાષણા કર્યાં હતાં અને તે દરમિયાનના પેાતાના અનુભવના પ્રસંગે એમણે એક પછી એક વર્ણવવા માંડયા. પોતાનાં ભાષણેા માટેના લાકાના ઉત્સાહ તે શીરીતે ટકાવી રાખતે એવી જાણવાની આર્નોલ્ડની વૃત્તિ થતાં તેણે કહ્યું:- જુઓ, તમારે તેમને બહુ વખતસુધી હસાવ હસાવ કરવા હિ; નહિ

Ganun Heritage Portal ૨૦૬