પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ અને બાલ્યાવ્સ્થા


સામાપ અને માલ્યાવસ્થા કૅનમેાર અને તેની રાણી મારેટ, એમણે ઇ. સ. ૧૦૭૦ માં ધાવેલા ર્સ્કોટલેન્ડના વેસ્ટમિન્સ્ટર જેવા ભવ્ય અંબી(મહ)ની અસર થાય છે. એ વિહારનાં, તેમજ જ્યાં રાજાઓના જન્મ થતા એ રાજમહેલનાં ખડેર હજીપણ ઉભાં છે. પિટન ક્રિફની ગુફા પણ ત્યાં આવેલી છે. માર્ગ રેટ રાણીનું દેવળ અને માલ્કમ રાજાના ટાવરનાં ખંડેર, એ ગુફાના વિસ્તારમાં આવી જાય છે. રાખ ધી બ્રુસની કબર એ ઍખી(મઠ)ની મધ્યમાં છે, સેન્ટ માર્ગારેટની કબર નજીકમાંજ છે અને ખીજા કેટલાક રાજવંશીએ આસપાસ ચિરનિદ્રામાં રહેલા છે. ડલાઇન શહેર ફ આફ ફાથી ત્રણ માઇલ ઉત્તરે આવેલા ઉંચા પ્રદેશમાં આવેલું છે. ત્યાંથી દિરયા દિગેચર થાય છે; દક્ષિણમાં એડિનબરા દિષ્ટએ પડે છે અને ઉત્તરમાં એચિલ પર્વતનાં શિખર સ્પષ્ટ દેખાય છે. આવા અદ્ભુત શહેરમાં જે ખળકતા જન્મ થાય તે ભાગ્યશાળીજ લેખાવુ ોઇએ. જે કાળમાં ડમલાઇન રાષ્ટ્રીય તેમજ ધાર્મિક દૃષ્ટિથી સ્કોટલૅન્ડનું પાટનગર હતું, તે પ્રતાપી ભૂતકાળ હજી પણ ત્યાંના સઘળા વાતાવરણને મઘમઘાવી મૂકે છે. ૭ જે બાળકને આવા વાતાવરણમાં ઉછરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે, તે શ્વાસાસની સાથે કાવ્ય અને કલ્પનાને શેાષી લે છે અને આસપાસ નજર ફેકવાની સાથે ત્યાંની તવારીખ અને દતકથાને અતરમાં ઉતારી દે છે. આ બધું બચપણમાં તેને પ્રત્યક્ષ થાય છે. જે આદરૂપ છે, તે બધું એની નજર આગળ પ્રત્યક્ષ થઇ રહે છે. ખરૂં પ્રત્યક્ષ તેા હજી હવે આવવાનું છે–મોટી ઉંમરે તે જ્યારે દુનીઆદારીમાં લપટાઇ જીવનકલહમાં પડે છે ત્યારેજ દુનીઆ ખરૂં વાસ્તવ સ્વરૂપ તેને સમજાય છે; છતાં તે વખતે પણ-અને ખરી રીતે તે જીવનની છેલ્લી પળસુધી બચપણના સંસ્કાર કાયમ રહે છે; કેટલીક વખત થાડી મુદતમાટે એ સંસ્કાર નામુદ થયા હેાય એમ જણાય છે; પણ ખરી રીતે તે તે કાઇ કારણસર દબાઇ ગયા હોય છે; તે ફરીથી પાછા જાગ્રત થઇ તેના વિચારને ઉન્નત બનાવે છે અને તેના જીવન ઉપર પેાતાની છાપ પાડે છે. ડમ- લાઇનનું કાઇ પણ ચાલાક બાળક ત્યાંના મk,રાજમહેલ અને ગુફાની અસરમાંથી મુક્ત રહી શકેજ નહિ. એ તેના ઉપર પેાતાના સંસ્કાર પાડી તેનામાં રહેલી ગુપ્ત શક્તિને સતેજ અને જાગ્રત કરે છે. તેને પરિણામે એ ઉતરતા પ્રકારના વાતાવરણમાં જન્મ્યા હેાત અને જેવા નિવડત તેના કરતાં જૂદાજ પ્રકારને નિવડે છે. મારાં માતાપિતા પણ આવા પ્રેાત્સાહક વાતાવરણમાં જન્મ્યાં હતાં અને હું નિઃશંકપણે કહી શકું છું કે, તેમનામાં કાવ્ય અને કલ્પનાની જે ગૂઢવૃત્તિ દેખાતી હતી તેનાં મૂળ એમાંજ હતાં. Ganual વણાટના ધંધામાં મારા પિતાને સારી પ્રાપ્તિ થવા લાગી એટલે અમે મુડી સ્ટ્રીટ-