પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દાનવીર કાર્નેગી


દાનવીર કાર્નેગી દષ્ટિગોચર થતાં. સ્વભાવ કે મનેત્તિએ વારસામાં ઉતરે છે, એ સિદ્ધાંતની સાબીતીએ તે હમેશાં મળતી રહે છે; પણ શરીરના હાવભાવ પણ વારસામાં ઉતરે, એ નિયમ કેટલા બધા ગહન કહેવાય ! મારા વડવા મેરિસન, મિસ હાજનામની એડીનખરેાની એક સસ્કારી, સારી રીતભાતવાળી અને કુલીન લલના સાથે પરણ્યા હતા. તેનાં સંતાન નાની ઉંમરનાં હતાં, તેવામાંજ તેનું મૃત્યુ થયું હતું. આ વખતે મારા વડવાની આર્થિક સ્થિતિ સારી હતી અને તે ઇન્ફર્મલાઈનમાં ચામડાં કેળવવાના અને વેચવાને ધંધા કરતા હતા; પણ વાટની લડાઇ પછીની સુલેહ થતાં ખીજા હજારા વેપારીઓની માફક એ પણ પાયમાલ થયા. આથી કરીને જે કે તેમને વડા પુત્ર મારા મામેા બેઇલી, લાડપાડમાં ઉછ્યો હતા, પણ તેનાં નાનાં ભાંડુને કાણુ દશાને અનુભવ થયેા હતા. $ ખીજી દીકરી મારેટ મારી મા થાય. તેના સબંધમાં મારાથી સવિસ્તર હકીકત આપી શકાશે એવેા મને મારા ઉપર વિશ્વાસ બેસી શકતા નથી. તેને તેની માની પાસેથી એક સંસ્કારી લલનાતરીકેનું ગૌરવ, સૌજન્ય અને સંસ્કારી- પણું પ્રાપ્ત થયું હતું. દુનીઆને આ વીરાંગનાના સંબંધની કાંઈક માહિતી આપવા હું આગળ ઉપર કદાચ શક્તિમાન થઇ શકીશ; પણ તે ખા ખતમાં હું સંશય- ગ્રસ્ત છું. મને એમ લાગે છે કે મારે એકલાને માટેજ નિર્માણ થઇ હતી; અને મારે એકલાએજ તેની પૂજા કરવાની છે; ખીજાએાને તેનું એાળખાણુ આપવાનું નથી. તેનુ ખરૂં સ્વરૂપ કાઇ પિછાણી શકનારજ નથી; માત્ર હું એકલેાજ તેને સંપૂર્ણ રીતે એળખી શક્યા છું. મારા બાપ મને નાનેા મૂકી ગુજરી ગયા ત્યારથી તેજ મારૂં સર્વસ્વ હતી. મારા પહેલા પુસ્તકની+ અર્પણપત્રિકામાં એ હકીકત આવી છે. એ પુસ્તક ‘મારી માનીતી વીરાંગના-મારી માતા-ના ચરણકમળ- માં’ અર્પણ કરવામાં આવ્યુ છે. આ પ્રમાણે મારા પૂર્વજોના સંબંધમાં ભાગ્યશાળી હાઇ, હું મારી જન્મ- ભૂમિના સધમાં તેથી પણ વધારે ભાગ્યશાળી હતેા. માણસને જન્મ અમુક સ્થાનમાં થયે! એ એક બહુ મહત્ત્વની બીના છે; કારણ કે જૂદાં જૂદાં વાતાવરણ, સજોગે અને પર પરાથી ઉતરી આવતી દંતકથાએ બાળકની જૂદી જૂદી ગુપ્ત મનેત્તિ અને શક્તિ ઉપર ખાસ અસર કરે છે. રસ્કિને યથાથ કહ્યું છે કે, એડીનબાના પ્રત્યેક ચાલાક છેકરા ઉપર કિલ્લાના દર્શનની અસર થાય છે; તેવીજ રીતે ઇન્કમ લાઇનના પ્રત્યેક આળક ઉપર સ્કોટલેન્ડના ઈષ્ટ સંત માલ્કમ +- એન અમેકિન ફાર ઈનડૅન્ડ ઈન ગ્રેટબ્રિટન. ન્યુયોક ૧૮૮૮. ડેડીકેટેડ ટુ માય ઘર. Portal Gરામ e