પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
દાનવીર કાર્નેગી



અગનું કાર્ય કરી, થાકેલા મગજથી જમ્યા પછી દેશને કારોબાર ચલાવવાનુ કામ કરવાને બદલે, જે વખતે સભાસદેા તાજા હોઇ તેમનાં મગજતર હાય છે, તે વખતે એટલા દિવસના વખતમાંજ એવુ વિકટ કામ થવુ જોઇએ. ઇંગ્લાંડનાં શહેરાની સિમિતિના સભ્યાતરિકે શહેરના ઉત્તમ પુસ્ત્રાનીજ ચુટણી કરવામાં આવે છે. એ સઘળા કેાઇ જાતની લાલચમાં ન ફસાય એવા સાર્વજનિક કામ કરવાના ઉત્સાહવાળા અને પોતાના વતનને માટે ગ વહન કરનારા તથા તેના ઉપર પ્રીતિ રાખનારા માણસા હાય છે. અમેરિકામાં આ દિશામાં પ્રગતિ થવા લાગી છે, પણ હજી આપણે બહુ પાછળ છીએ; છતાં જેમ જેમ વસ્તી ઘીચ થતી જાય છે, તેમ તેમ લાકે જાથુને વસવાટ કરવાના વિચાર કરવા લાગ્યા છે. સ્કૉટલૅન્ડનાં શહેરાના પ્રવાસ્ટ (વડા માજીસ્ટ્રેટ)ના હદ્દા માટે અગાઉ સ્થાનિક ઉમરાવેાનેજ હકદાર ગણવાને વહીવટ માત્ર એક જમાનાથીજ શરૂ યેા છે. અંગ્રેજ લેાકા ઉમરાવેાને બહુ સ્નેહથી ચાહે છે, એ કથન હજી પણ સત્ય છે; પણ એ ચાહના ઝપાટાબંધ નાખ઼ુદ થતી જાય છે. ઇટમેન, કિજસલીન, સાલ્ઝબરી, ઇન્સ્ટન અને બીજા ઘણા જૂનાં શહેરના મેયા (પ્રમુખ-કાઢવાલ ) આમવર્ગમાંથી નીકળેલા હાઇ હાથની મજુરીથી પોતાનું ગુજરાન ચલાવતા. મ્યુનીસીપાલીટીના સભ્યોને માટે ભાગ પણ એ વપૈકીનેા હતા. સધળા કઇ પણ મહેનતાણું લીધા વગર શહેરની સેવા કરતા. ઈગ્લાંડ, સ્કાટ,ન્ડ અને આયર્લૅન્ડનાં અનેક શહેરાના કાટવાળ તથા અગ્રણીઓના પરિચયમાં આવવાથી મને ઘણા આનદ થતા. કાર્ક, વોટર- કર્યું અને લિરિકમાં મળે અસાધારણુ માન મળ્યું હતું. શહેરીતરીકેના હકા મળવાથી બ્રિટનની સ્થાનિક સ્વરાજ્યની પ્રવૃત્તિને તથા લાકેાની સ્વદેશપ્રીતિને મને જે અદભવ થયા, તે બીજા કશાથી થઈ શકત નહિ; તેમ એવે અનુભવ ન મળતે હેત તે મને આવા હકને કંટાળા- જ આવત. શહેરના અગ્રેસરા સાથે મારે! જીવ એટલેા બધા મળી જતા અને એમના કાને હું એટલે બધે અંશે મારૂ પાતાળુ માની લેતે કે અમારા ચાલવાના માર્ગમાં તથા બારીએામાં ઉડતા વાવટાની તથા લેાકાનાં ટાળાંની ધમાલને પણ હું એ દિવસના કન્યના એક અગરિકે માની લેતા અને મને જે માનપત્ર મળતાં તેનાં લખાણમાં પણ જીવનની જૂદી હૃદી સ્થિતિ- એના ઉલ્લેખ કરવામાં આવતા, જેને લીધે મને જવાબમાં કઇ ને કંઇ નવું Gandhi Heritage Portal