પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯
ઈંગ્લાંડના રાજપ્રકરણી નેતાઓ



હું એવા નિર્ણય ઉપર આવ્યેા છુ કે ખીજા કેાઇ પણ દેશના કરતાં ઈંગ્લાંડની મ્યુનીસીપાલીટીએના લાકાએ ચુંટી કાઢેલા સભ્યેા દેશની વધારે સેવા બજાવી રહ્યા છે; અને એ અગત્યના ખાતામાં સઘળુ સર્વાંગે શુદ્ધ છે. પાર્લા- મેન્ટ પણ એ મ્યુનીસીપાલીટીએ ના મેમ્બરેામાંથી યુટી કાઢેલા મેમ્બરાની અના- વવામાં આવે તે તે એછી કાર્યસાધક નિવડે નહિ. હું ધાર છું કે પાર્લામેટ- ના મેમ્બરાને જ્યારે પૂરતું મહેનતાણું આપવામાં આવશે, ત્યારે આ કાઉન્સી- લેામાંના ઘણા સભ્ય પાર્લામેન્ટમાં જઇને બેસશે અને તેથી દેશને વિશેષ લાભ થશે. Gandhi Heritage Portal