પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪
દાનવીર કાર્નેગી



દાસ્ત માનીએ છીએ. અંદરથી વિચાર થઈ આવે તે અમે રિવવારે એકબીજાને ટુકા અગર કોઈ કાઈ વખત લાંબા પત્રો લખીએ છીએ. અમારામાં સામ્યતા નથી-અરે ખરી રીતે જોતાં તે અમે વિરેાધી ગુણ ધરાવીએ છીએ. અમારા વિરેાધી ગુણા એકબીજાને લાભકારક છે, તેને લીધે અમે પરસ્પર ખેંચાયા છીએ. હું આશાવાદી છું-હું સર્વ વાતેની ઉજળી બાજુ ઉપરજ મારૂં લક્ષ્ય લગાડું છું. એ નિરાશાવાદી છે. આવતી આફતા એમને અત્યંત ગંભીર સ્વરૂપ- વાળી દેખાય છે—એ સર્વત્ર ભયજ જોયાં કરે છે, કેાઇ કાછ વખત વિનાકારણ ભયની કલ્પના કરી દુઃખી થાય છે. હું એટલા બધે! સુખી છું અને મારા ઉપકાર માનું છું કે ઘણી વખત આ છે. મેલિ કાઇપણ વાતના સંબંધમાં એ હમેશાં પુષ્ર વિચાર કર્યા પછીજ ખાંધે છે. સૂર્યાં ઉપરનાં ધામાંજ એમની નજરે હમેશાં ચઢે છે. મને દુનિયા ઉજળી–સુખમય દેખાય છે. સદ્ભાગ્ય બદલ હું દૈવને! એટલેા બધા સોંસાર મને ખરેખરા સ્વર્ગસમાન લાગે અમર્યાદિત ઉત્સાહ ભાગ્યેજ બતાવે છે. કોઇપણ વાતના સંબંધમાં અભિપ્રાય મે' એક વખત એમને એક નિરાશાવાદી તથા એક આશાવાદીની વાત કહી. નિરાશાવાદીને કશાથી સતેષ થતા નહિ; આશાવાદીને કશાથી અસતાધ કે ખેદ થતા નહિ. દૈવયોગે બન્નેને સ્વર્ગમાં દાખલ થવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું; અને તે બદલ દેવદૂતે તેમને અભિનંદન આપ્યું. એ સાંભળી નિરાશાવાદી ખેલ્યા: ‘હા, આ સ્થાનક છે તે સારૂં, પણ ગમે તે કારણસર, આ મારા મસ્તકની આસપાસનુ તેજોમય ચક્કર (હલેા) મારા મસ્તકને બરાબર બેસતું આવતું નથી.” પેલા આશાવાદીએ આ સાંભળી તેને બીજા એક માણસની વાત કહી સંભળાવી. યમના દૂત! એ માણસને નરકમાં નાખવા માટે ઘસડી જતા હતા, એટલામાં રસ્તામાં એક વહેળે આવ્યે; અને તાપ બહુજ સપ્ત પડતે હતા, એટલે પેલા દૂતા એને કાંઠા ઉપર મૂકી પોતે પાણી પીવા ગયા. એની આ દશા જો એના એક જૂના એળખીતાએ એને કહ્યું:--કમલાઈ ! તમારી તે! પૂરેપૂરી કમબન્ની એડી દેખાય છે. આમાંથી તમારા છૂટકારા થાય એવા કાંઇ સંભવ દેખાતા નથી. તમારૂં તે આવીજ બન્યું હોય એમ દેખાય છે.” પેલાએ કહ્યું:-ં ઉતાવળા ખેલશે નહિ; નહિ તેા વળી આથી પણ વધારે ભુડી વલે થશે.’’ “આથી વળી વધારે ભુંડી વધે કેવી હશે? તમને અપાર ઉંડાઇવાળા નરકના ખાડામાં નાખવા તે ઘસડી જાય છે, હવે તમારે શાની બીક છે?’ પેલા યમદૂતે તરફ આંગળી કરીને તેણે કહ્યું:- નહિ કેમ? હજી તે